Amdavad Post

Category : રાષ્ટ્રીય

ગુજરાતગુજરાત સરકારરાષ્ટ્રીયશિક્ષણ

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)નો ૨૩મો દીક્ષાંત સમારોહ યોજાયો

amdavadpost_editor
ઈડીઆઇઆઇના ૨૩માં દીક્ષાંત સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા(NSE)ના એમ.ડી. અને સી.ઇ.ઓ. શ્રી આશિષકુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કુલ ૭૮ વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત થઇ અમદાવાદ, 19 જૂન, 2024: ભારત સરકારના સ્કિલ ડેવલોપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી ‘સેન્ટર ઑફ એક્સલન્સ’ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)...
બિઝનેસરાષ્ટ્રીય

ટાટા મોટર્સે જુલાઇ 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતોમાં વધારાની જાહેરાત કરી

amdavadpost_editor
મુંબઇ, 19 જૂન, 2024: ટાટા મોટર્સે જાહેર કર્યું છે કે તે 01 જુલાઇ, 2024થી તેના કમર્શિયલ વ્હીકલ્સની કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરશે. કોમોડિટીની વધતી...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીય

અમદાવાદ શહેરમાં થવા જઈ રહ્યો છે વર્ષનો સૌથી મોટો ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ્સ સમારોહ

amdavadpost_editor
બૉલિવૂડની ફેમસ અભિનેત્રીઓ કરિશ્મા કપૂર અને સ્નેહા ઉલાલના હસ્તે અપાશે ગ્રાન્ડ બિઝનેસ અચીવર્સ એવોર્ડ 2024 ગુજરાત એ બિઝનેસ ક્ષેત્રનું સૌથી મોટું હબ દેશમાં માનવામાં આવે...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણ

‘લાઉડ લર્નિંગ’ ભારતમાં પ્રોફેશનલ્સ માટે તેમના કૌશલ્યને વિકસિત કરવા માટેનો નવો મંત્ર છેઃ લિંક્ડઈન

amdavadpost_editor
ભારતમાં 10માંથી 9 વ્યાવસાયિકો (91%) તેમના શીખવાના સમયગાળા દરમિયાન પ્રોત્સાહનના અભાવે માનસિક થાક કે પછી પારિવારિક જવાબદારીઓ જેવા અવરોધોનો સામનો કરે છે. ભારત, 18 જૂન,...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા ઈનોવેશન ફોર ઈન્ડિયા એવોર્ડસની 10મી આવૃત્તિ માટે અરજીઓ મગાવે છે

amdavadpost_editor
ભારતમાં પરિવર્તન લાવતા ડિઝરપ્ટિવ ઈનોવેટર્સની લીગમાં જોડાઓ મુંબઈ, 18 જૂન, 2024: ભારતમાં પ્રભાવશાળી ઈનોવેશન્સને પ્રમોટ કરવામાં આગેવાન મેરિકો ઈનોવેશન ફાઉન્ડેશન (એમઆઈએફ) દ્વારા તેના દ્વિવાર્ષિક ઈનોવેશન...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

૨૪ પ્રતિષ્ઠિત ગુજરાતીઓનેગુજરાત ગૌરવ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા

amdavadpost_editor
૧૦૦થી વધુ ફિલ્મો કરવા બદલ અભિનેતા હિતુ કનોડિયાને સ્પેશિયલ એવોર્ડ એનાયત એઆઇ,મેડિસિન,સોશિયલ વર્ક,સ્પોર્ટ્સ,બિઝનેસ,આર્ટ, જર્નાલિસ્ટ વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારને સન્માનિત કરાયા ગ્લોબલ મેનેજમેન્ટ થિંકર ડૉ....
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીય

હાયર ઈન્ડિયાએ તેની ડાયરેક્ટ કૂલ રેન્જ ફોનિક્સ સાથે મોર્ડન ડિઝાઇન રેફ્રિજરેટર્સની પ્રીમિયમ ગ્લાસ ડોર સિરીઝ લોન્ચ કરી

amdavadpost_editor
185 અને 190 લિટરમાં ઉપલબ્ધ નવી સિરીઝ INR 21,000 ની વેચાણ કિંમતે શરૂ થશે હાયર ઈન્ડિયા બંને મોડલ પર 10 વર્ષની કોમ્પ્રેસર વોરંટી ઓફર કરી...
ગુજરાતરાષ્ટ્રીય

કૉમ્યૂનિટી અને સ્થિરતામાં મૂળભૂત આધારીત: એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ અમદાવાદના ઉજ્જવલ ભવિષ્યની પહેલ

amdavadpost_editor
પર્યાવરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ માટે કર્મા ફાઉન્ડેશન સાથે ભાગીદારી અમદાવાદ ૧૭ જૂન ૨૦૨૪:  એપેક્સોન એક ડિજિટલ-ફર્સ્ટ ટેક્નોલોજી સેવાઓ પ્રદાતા કંપની, તેમના CSR કાર્યક્રમ “ઇગ્નાઇટ” અમદાવાદમાં...
આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

એસકે સુરત મેરેથોનનું પોસ્ટર લોન્ચ, ૩૦મી જૂને મેરેથોન યોજાશે

amdavadpost_editor
– હેલ્થ અવરનેસ અને રનિંગ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે એસ.કે.સુરત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું – મેરેથોનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ,  દરેક વય જૂથના લોકો...
ગુજરાતમનોરંજનરમતગમતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

amdavadpost_editor
૧૭ વર્ષ બાદ ૪૦ થી વધુ સહાધ્યાયી મિત્રો એકઠા થયા અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭માં ૧૨મું ધોરણ પૂરું કરીને પોત-પોતાના જીવનમાં આગળ...