Amdavad Post

Category : રમતગમત

અવેરનેસગુજરાતજીવનશૈલીરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો પ્રારંભ, પ્રથમ દિવસે ઉદગમ સ્કૂલનો સ્વિમિંગમાં દબદબો રહ્યો

amdavadpost_editor
387 સ્કૂલના 14 હજારથી વધુ એથ્લિટ્સ શહેરમાં વિવિધ સ્થળોએ આયોજીત સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યાં છે અમદાવાદ 20 નવેમ્બર 2024: SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદનો બુધવારે ભવ્ય...
અવેરનેસગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

SFA ચેમ્પિયનશિપ 2024: અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે

amdavadpost_editor
ચેમ્પિયનશિપનો 20મી નવેમ્બરી પ્રારંભ થશે અને એક સપ્તાહ સુધી ચાલશે, 22 અને 24મીએ વિશેષ દિવસ રહેશે અમદાવાદ 19 નવેમ્બર 2024: અમદાવાદે પોતાની રમત મામલે વિકસતા...
અવેરનેસગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાત વિમેન્સ ચેમ્પિયનશિપ 2024 ક્રિકેટમાં મહિલા સશક્તિકરણની ઉજવણી

amdavadpost_editor
અમદાવાદ 18 નવેમ્બર 2024: બિગ બેશ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને સહજાનંદ ફાઉન્ડેશન દ્વારા, ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના સહયોગથી આયોજિત ગુજરાત વુમન્સ ચેમ્પિયનશિપ 2024, મહિલા ક્રિકેટરોની...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

સુરત ખાતે લીજેન્ડ્સ ક્રિકેટ લીગનું સફળ આયોજન

amdavadpost_editor
દેશ વિદેશના ભૂતપૂર્વ ક્રિકેટરોને ફરી મેદાન પર 4 – 6 ફટકારતાં જોવાનો ક્રિકેટ પ્રેમીઓએ માણ્યો લાવ્હો AAA Sportz કંપનીના ઉપક્રમે લાલભાઈ ક્રોન્ટ્રેક્ટર સ્ટેડિયમ ખાતે કરાયું...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

પ્રોકબડ્ડી લીગ સીઝન11 માટે યુમુમ્બા ગિયર અપ સાથે અમદાવાદમાં 40 દિવસીય ઇન્ટેન્સિવ તાલીમ શિબિર

amdavadpost_editor
અમદાવાદ 20 સપ્ટેમ્બર 2024: પ્રોકબડ્ડી લીગ સીઝન11 માટે હરાજીમાં બનેલી પ્રચંડ ટીમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે, યુમુમ્બાએ અમદાવાદમાં વયનધામ હોટેલ અને ક્લબ O7 ખાતે ઇન્ટેન્સિવ40-દિવસીય તાલીમ...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ફોર્મ્યૂલા-4 ઈન્ડિયન ચેમ્પિયનશિપના ત્રીજારાઉન્ડમાં વીર સેઠ એ અમદાવાદ અપેક્ષ ટીમને પ્રથમ જીત અપાવી

amdavadpost_editor
મોહમ્મદ રયાનએ ચેન્નાઈ ટર્બો રાઈડર્સને ઈન્ડિયન રેસિંગ લીગના ત્રીજા રાઉન્ડમાં ડબલ પૂર્ણ કરવામાં મદદ કરી ચેન્નાઈ 15 સપ્ટેમ્બર 2024: કિંગ ફિશર સોડા દ્વારા પ્રસ્તુત અને...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

સ્પોર્ટી એલિગન્સના પ્રતિકનો પરિચય : યુએસ પોલો એસોસિએશન એક્સ હિઝહાઇનેસ સવાઇ પદ્મનાભ સિંઘ કલેક્શનનું લોન્ચિંગ

amdavadpost_editor
જયપુર 14 સપ્ટેમ્બર 2024 — યુ.એસ. પોલો એસ.એસ.એનની ઓફિશિયલ બ્રાન્ડ યુ.એસ.પોલો એસોસિએશનને જયપુરના મહામહિમ સવાઈ પદ્મનાભ સિંઘ(પાચો)ની સાથે એક વિશિષ્ટ સહયોગની જાહેરાત કરવામાં ગર્વ છે....
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલઃ પ્રથમ દિવસે ચેન્નાઈ ટર્બો રાઈડર્સના જોન લેનકેસ્ટરે બીજી જીત મેળવી ચેન્નાઈ

amdavadpost_editor
ચેન્નાઈ 14 સપ્ટેમ્બર 2024: શનિવારે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ત્રીજા રાઉન્ડના પ્રથમ દિવસે શરાચી રાર્હ બેંગલા ટાઈગર્સનો રુહાન આલ્વા ગિયર બોક્સમાં આવેલ...
ગુજરાતબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના ત્રીજા રાઉન્ડના પ્રારંભ સાથે જ મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ દર્શકોને મોહિત કરવા તૈયાર

amdavadpost_editor
ચેન્નાઈ 13 સપ્ટેમ્બર 2024: રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ (RPPL) દ્વારા આયોજીત ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024 મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર આ વિકેન્ડ પર ત્રીજા રાઉન્ડ માટે...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ ચેન્નાઈ નાઈટ રેસની સફળતા બાદ રાઉન્ડ 3 માટે મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર ફરી જોવા મળશે

amdavadpost_editor
નવી દિલ્હી 10 સપ્ટેમ્બર 2024: કિંગફિશર સોડા દ્વારા પ્રસ્તુત ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ (2024) ફરી મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ પર પરત ફરશે. મદ્રાસ સર્કિટ પર ઈન્ડિયન રેસિંગ...