Amdavad Post

Category : રમતગમત

ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

ઓકલે અને ‘હિટમેન’ રોહિત શર્માએ આગામી પ્રકરણ શરૂ કર્યું ‘બી હૂ યુ આર’ ઝુંબેશ મહત્વાકાંક્ષી એથ્લીટોની આગામી પેઢીને સમર્પિત છે.

amdavadpost_editor
ગુજરાત: સ્પોર્ટ્સ પર્ફોર્મન્સ આઈવિયરમાં વૈશ્વિક અગ્રણી ઓકલેએ તેના શક્તિશાળી અને પ્રેરણાદાયી અભિયાન ‘બી હૂ યુ આર‘નું નવું પ્રકરણ શરૂ કર્યું. આ ઝુંબેશને આગળ ધપાવનાર બીજું...
આરોગ્યગુજરાત સરકારરમતગમતરાષ્ટ્રીય

એસકે સુરત મેરેથોન બીબ એક્સ્પો આવતીકાલે

amdavadpost_editor
– પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બીબ વિતરણ સમારોહ યોજાશે, દોડવીરોને બીબ અને કીટનું વિતરણ કરવામાં આવશે. – પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત અને ડીસીપી શ્રી...
ગુજરાતમનોરંજનરમતગમતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭ બેચના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન

amdavadpost_editor
૧૭ વર્ષ બાદ ૪૦ થી વધુ સહાધ્યાયી મિત્રો એકઠા થયા અમદાવાદની ગિરધરનગર માધ્યમિક અને હાઈ સેકન્ડરી સ્કૂલના ૨૦૦૭માં ૧૨મું ધોરણ પૂરું કરીને પોત-પોતાના જીવનમાં આગળ...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

એથ્લેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણીઃ વર્લ્ડ એથ્લેટિક્સ દિવસ પર ભારતીય રમતવીરોની નોંધપાત્ર સિદ્ધિઓની લિમકા બુક ઓફ રેકોર્ડસ નોંધ લે છે

amdavadpost_editor
માનવી પ્રયાસની વ્યાપક ક્ષિતિજમાં એથ્લેટિક્સની એવી ક્ષિતિજ મોજૂદ છે, જ્યાં સાધારણ વ્યક્તિ મોશનના અસાધારણ ચેમ્પિયન બનવા માટે જૂની ઘરેડમાંથી બહાર નીકળીને નવો ચીલો ચાતરે છે....
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

ભારત અને ગુજરાતમાં પ્રથમવાર 18 મે શનિવારના રોજ અમદાવાદમાં બલૂન લા..લા નામનો બલૂન કાર્નિવલ યોજાશે

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 17 મે 2024: અમદાવાદના આંગણે બાળકોના સમર વેકેશનના માહોલને ચાર ચાંદ લગાવવાના હેતુસર પ્રથમ વખત બલૂન લાલા કાર્નિવલનું આયોજન શ્યામલ વિસ્તારમાં આવેલ H3...
ગુજરાતરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

SETVI અને ગૌરવ નાટેકરે સાથે મળીને વર્લ્ડ પિકલબોલ લીગ (WPBL) લોન્ચ કરી

amdavadpost_editor
ઉદ્ઘાટન એડિશન, છ ફ્રેન્ચાઇઝી ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરશે તે જોવા માટે; આયોજકો ટૂંક સમયમાં વૈશ્વિક વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરશે મુંબઈ, મે 09, 2024: સંભવિત...
ગુજરાતબિઝનેસરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલા ઇન્ડિયાની નેશનલ વિમેન્સ હોકી લીગ માટે હોકી ઇન્ડિયા સાથે સૌ પ્રથમ વખત ભાગીદારી

amdavadpost_editor
કોકા-કોલા ઇન્ડિયાની #SheTheDifference કેમ્પેન હેઠળ આ ભાગીદારીનો હેતુ ભારતમાં મહિલા હોકીના ઉત્કર્ષનો છે 7 મે, 2024: કોકા-કોલા ઇન્ડિયાના ફાઉન્ડેશન આનંદનાએ નેશનલ વિમેન્સ હોક લીગ 2024...