ભારત તરફથી, ભારત માટે: ઇવીએમએ લોકલી સ્ટોરેજ સોલ્યુશન્સ મેડ ઈન ઈન્ડિયા રેમ અને એસએસડી નું અનાવરણ કર્યું
મુંબઈ 02 ડિસેમ્બર 2024: કમ્પ્યુટિંગ અને મોબિલિટી પ્રોડક્ટ્સના મુંબઈ સ્થિત અગ્રણી વિક્રેતા અને ઇવીએમના બ્રાન્ડ ઓનર્સ, આઈટી સ્ટોરેજ સોલ્યુશન્સમાં લીડર્સમાંના એક, હુંડિયા ઇન્ફો સોલ્યુશન્સ પ્રા....