લેનોવો માર્કેટ નેતૃત્ત્વને વેગ આપે છે; અમદાવાદમાં રિટેલ હાજરીમાં વધારો કર્યો
અમદાવાદ, ભારત 12 નવેમ્બર 2024: વૈશ્વિક ટેકનોલોજી પાવરહાઉસ લેનોવોએ આજે પોતાના લેનોવો એક્સક્લુસિવ સ્ટોર્સ (LES)એ અમદાવાદમાં મહત્ત્વના સ્થળોએ પાંચ સ્થળોએ લોન્ચ કર્યા હોવાની ઘોષણા કરી...