Amdavad Post

Category : અવેરનેસ

અવેરનેસઉદ્યોગસાહસિકોગુજરાતરાષ્ટ્રીયશિક્ષણસરકારહેડલાઇન

દેવભૂમિ ઉદ્યમિતા યોજના માટે સ્કોચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો

amdavadpost_editor
અમદાવાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: દેવભૂમિ ઉદ્યમિતા યોજના(DUY), ઉચ્ચ શિક્ષણ વિભાગ, ઉત્તરાખંડ સરકાર દ્વારા શરૂ કરાયેલ અને સમર્થિત અને ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન, અમદાવાદ દ્વારા...
અવેરનેસઉદ્યોગસાહસિકોખાણીપીણીગુજરાતજીવનશૈલીમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

નિરા શાહનો મહિલાઓને આત્મનિર્ભર કરવાનો સુંદર પ્રયાસ

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫: હાલના સમયમાં નાના બાળકોમાં ઓબેસિટી વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરની મહિલાએ લિટલ ફિંગર્સ હેઠળ મીલેટ્સથી મેંદો...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તલગાજરડાની આસપાસ 10 હજાર વૃક્ષો વાવીને તેનો ઉછેર કરાશે

amdavadpost_editor
વૃક્ષો વાવી અને જતન કરવાનું યજ્ઞ કર્મ સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે – પૂજ્ય મોરારી બાપુ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર દેશમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવી, સમગ્ર...
અવેરનેસગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા ગુજરાતના સાપુતારામાં માર્ગ સુરક્ષા જાગૃતિ ઝુંબેશને પ્રમોટ કરે છે

amdavadpost_editor
2900થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોને માર્ગ સુરક્ષા શિક્ષણ સાથે સશક્ત બનાવવામાં આવ્યા સાપુતારા 13 ફેબ્રુઆરી 2025: હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ)દ્વારા ગુજરાતના...
અવેરનેસઈલેક્ટ્રોનિક્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જીવનમાં આપલે કરવાથી જીવન સારું બને છેઃ LG ઈન્ડિયાએ ભારતભરમાં રક્તદાન પહેલનું વિસ્તરણ કર્યું છે

amdavadpost_editor
સમુદાયોને એકત્રિત કરવા અને યુવાનોને જીવન બચાવવાનાં કાર્યમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા, એ સંદેશને મજબૂત બનાવવો કે જીવનમાં આપેલ કરવાથી જીવન સારું બને છે ...
અવેરનેસઈલેક્ટ્રોનિક્સગુજરાતટેકનોલોજીબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

સેમસંગ દ્વારા 2025 સુધી 20,000થી વધુ શિક્ષકોની કુશળતા વધારવા માટે અજોડ સમુદાય પ્રેરિત કાર્યક્રમ ‘‘ગેલેક્સી એમ્પાવર્ડ’’ લોન્ચ કરાયો

amdavadpost_editor
·        આ પહેલ ભારતમાં શિક્ષકોની કુશળતા વધારવા માટે હોઈ તેમને સંમિશ્રિત શિક્ષણ કાર્યક્રમો, હાથોહાથની તાલીમ અને મેન્ટરશિપ તકો સાથે સશક્ત બનાવશે. ·        ગેલેક્સી એમ્પાવર્ડ રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (એનઈપી)...
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયશિક્ષણસ્કિલ ડેવલપમેન્ટહેડલાઇન

રોયલ ટેક્નોસોફ્ટ લિમિટેડે કોલેજના વિદ્યાર્થીઓ માટે કોડિંગ હેકાથોનમાં ભાગ લેવા માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: રોયલ ટેક્નોસોફ્ટ લિમિટેડે ઓરેકલ યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે કોડિંગ હેકાથોન 2024-25નું આયોજન કર્યું હતું. કોડિંગ હેકાથોનની થીમ ...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર કેન્સર સર્વાઈવર માટે પ્રથમ વખત પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

amdavadpost_editor
આ કાર્યક્રમનો શુભારંભ ડો. રાજેન્દ્ર ટોપરાની, કન્સલ્ટન્ટ- હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજી, ડિરેક્ટર- એચસીજી આસ્થા કેન્સર સેન્ટરની હાજરીમાં કરવામાં આવ્યો હતો અમદાવાદ 03 ફેબ્રુઆરી 2025:...
અવેરનેસઆરોગ્યગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

amdavadpost_editor
દરેકને સમાવી લેતી આ મનોરંજક પિકલબોલ ટુર્નામેન્ટ થકી ચિકિત્સકો, કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકોને એક સાથે લઈ આવવાનો પ્રયાસ કરવામાં આવ્યો...
અવેરનેસગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

નિશાન સ્કૂલનો વાર્ષિક સમારંભ: ટાગોર હોલ ખાતે ભવ્ય ઉજવણી

amdavadpost_editor
અમદાવાદ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫: પ્રતિષ્ઠિત ટાગોર હોલ ખાતે યોજાયેલ નિશાન સ્કૂલનો વાર્ષિક સમારંભ, જીવંત પ્રદર્શન અને પ્રેરણાદાયી ભાષણોથી ભરપૂર એક શાનદાર સાંજ હતી. આ કાર્યક્રમની...