સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ આજે તેના અત્યાર સુધીના સૌથી પાતળા, સૌથી હલકા અને સૌથી મજબૂત ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરશે
ગુરુગ્રામ, ભારત | ૯ જુલાઈ ૨૦૨૫: દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી કંપની સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ 9 જુલાઈએ ન્યુયોર્કના બ્રુકલિનમાં પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે....
