સેમસંગ દ્વારા નવી ડિઝાઈન અને મોન્સ્ટર પરફોર્મન્સ સાથે ભારતમાં ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G લોન્ચ કરાયા
ગેલેક્સી M16 5Gમાં સંપૂર્ણ નવી ડિઝાઈન, સેગમેન્ટમાં અવ્વલ સુપર AMOLED ડિસ્પ્લે, OS અપગ્રેડની 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સનો સમાવેશ થાય છે. ગેલેક્સી પરિપૂર્ણ...