સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી A06 5Gલોન્ચ: કિફાયતી કિંમતે સુપરફાસ્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ પરફોર્મન્સ સાથે ‘કામ કા 5G’
ગેલેક્સી A06 5G તેના 12 5G બેન્ડ્સ સપોર્ટ સાથે આસાન અને શક્તિશાળી 5Gઅનુભવ પ્રદાન કરે છે. સેમસંગ ઈન્ડિયા દ્વારા વોઈસ ફોકસ જેવા ઈનોવેટિવ ફીચર્સ લાવી...