વાધવાની ફાઉન્ડેશનના ટેકા સાથે નેશનલ એન્ટરપ્રેન્યોરશિપ નેટવર્ક (એનઈએન) દ્વારા ગુજરાતના સ્પાઈસ એસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે એફઆઈએસએસ સાથે ભાગીદારી
એસએમઈને ઝડપથી પ્રગતિ કરવામાં મદદરૂપ થવા માટે ગ્રોથ સ્ટ્રેટેજી વર્કશોપમાં વાધવાની એક્સિલરેટ રજૂ કરાયું ઉંઝા, ગુજરાત | ૩૧મી જુલાઈ ૨૦૨૬ | વાધવાની ફાઉન્ડેશનના ટેકા સાથે...

