પ્રાચિન જાવાનીઝ સભ્યતા અને રામાયણી સનાતની દેશ ઇન્ડોનેશિયાની ભૂમિ પરથી ૯૪૧મી રામકથાનો મંગલ પ્રારંભ
માનસ સમુદ્રાભિષેક_કથા ક્રમાંક-૯૪૧_દિવસ-૧_તા-૧૭ ઓગસ્ટ ૨૦૨૪ ત્રણ પ્રકારનાં અભિષેકનું બિલિપત્ર શંકરનાં ચરણોમાં સમર્પિત કરતી કથા. આત્મબોધ માટે વર્ણ કે જાતિ જરૂરી નથી,મૈત્રી અને કરુણા જરૂરી છે....