Amdavad Post

Category : ધાર્મિક

આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીય

પૂજ્ય મોરારી બાપૂએ શાળાની વિદ્યાર્થીનીને આત્મહત્યાના વિચારોમાંથી બહાર આવવામાં મદદ કરી

amdavadpost_editor
ટ્રોમ્સો, નોર્વે 15 જુલાઈ 2024: નોર્વેના શાંત શહેર ટ્રોમ્સોમાં રામચરિત માનસના પ્રચારક અને આધ્યાત્મિક ગુરૂ પરમ પૂજ્ય મોરારી બાપૂએ રામકથા દરમિયાન એક હ્રદયસ્પર્શી વાર્તાનું વર્ણન...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીય

છપ્પન ભોગ જરૂર આરોગો પણ ભિક્ષા ભાવથી આરોગો. બાપુનો સવિનય વિનય:

amdavadpost_editor
ગુરૂપૂર્ણિમા પર તલગાજરડામાં કોઇ કાર્યક્રમ નથી,કૃપા કરી ઉત્સવ સમજીને ત્યાં ન આવશો. પાત્રમાં જે પણ આવ્યું છે બ્રહ્મ છે,ભિક્ષા ભાવથી જે ખાશે એ ઉપવાસી છે....
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીય

અનંત ભાઈ અંબાણીના લગ્ન: સંસ્કૃતિ અને શક્તિને જોડતી ભવ્ય ઉજવણી

amdavadpost_editor
ગુજરાત 12 જુલાઈ 2024: તાજેતરના ઈતિહાસમાં સૌથી ભવ્ય અને પ્રભાવશાળી લગ્નો પૈકીના એક એવા વચનોમાં, અનંત ભાઈ અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઉત્સવો આ સપ્તાહના...
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીય

અનકન્ડિશનલ ફેઇથ-એટલે કે બેશર્ત શ્રદ્ધા એ જ ભરોસો

amdavadpost_editor
અનકંડીશનલ ટ્રસ્ટ અથવા તો અનકન્ડિશનલ સરન્ડર–બે શરત શરણાગતિ એ જ ભરોસો છે આખું રામચરિત મહામંત્ર છે. મંત્રનો એક અર્થ ઔષધી છે. મંત્ર એક થેરાપી છે....
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીય

જમ્મુ ખાતે શહીદ થયેલા જવાનોને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને ઉન્નાવ દુર્ઘટનામાં પરિવારજનોને સહાય

amdavadpost_editor
જમ્મુ કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે જેને નેસ્તનાબુદ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવે છે. બે દિવસ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન...
આંતરરાષ્ટ્રીયગુજરાતધાર્મિકરાષ્ટ્રીય

સત્સંગથી પણ મૂલ્યવાન છે સ્વસંગ.સત્સંગનું ફળ સ્વસંગ છે

amdavadpost_editor
સત્તા,સંપત્તિ,સન્મતિ એક જગ્યાએ કેન્દ્રિત થાય તો જગતને ખૂબ નુકસાન કરે છે. “ગુજરાતી ભાષા ઘરમાં રહેવી જોઈએ.” “આપણી મા ઘરમાં નહીં રહે તો કયા વૃદ્ધાશ્રમમાં રાખીશું!”...
આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીય

મીડનાઇટ સન-ની ભૂમિ નોર્વે પર ક્ષમાયાત્રાનું સાતમું ડગલું માંડતા મોરારિબાપુ.

amdavadpost_editor
નોર્વેની કથા નોળવેલ છે:મોરારિબાપુ. “આપણી માતૃભાષા આપણી નોળવેલ છે” અષાઢસ્ય પ્રથમ દિને કાલિદાસનું સ્મરણ થયું. “જ્યાં સુધી આપણી વાણી પરમ તત્વને અર્પણ ન કરીએ ત્યાં...
આરોગ્યગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હાથરસ ખાતે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

amdavadpost_editor
ગઈકાલે ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે યોજાયેલા સત્સંગના કાર્યક્રમમાં ભાગ દોડ થવાથી પ્રાપ્ત માહિતી મુજબ ૧૨૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. છેલ્લા કેટલાક સમયમાં ન ઘટી...
ગુજરાતધાર્મિકપર્યાવરણરાષ્ટ્રીય

શહેરના જાણીતા એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા જન-જન સુધી ભોજન વિતરણ કરવાનું કાર્ય યથાવત, સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે પણ કાર્ય કરવામાં આવશે

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ, જુલાઈ 2024: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ની પ્રેરણાથી પર્યાવરણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું- ભૂપેશભાઈ...
આરોગ્યગુજરાતજીવનશૈલીધાર્મિક

વસ્તડીમાં ભવાની માતાના ભવ્ય મંદિર નિર્માણ સાથે શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓ વિકસાવવાનો રાજપૂત સમાજનો નિર્ણય

amdavadpost_editor
રાજપૂતોની આસ્થાના કેન્દ્રસમાન શ્રી ભવાનીધામનું નિર્માણ આગામી 2 વર્ષમાં થશે પૂર્ણ 8500 ટન આરસપહાણમાંથી બનનારા મંદિરમાં 1700થી વધુ ભક્તો એકસાથે બેસી શકશે અમદાવાદ, 29 જૂન,...