ફરી જલ્દી હાર્વડમાં કથાગાનનાં મનોરથ સાથે રામકથાનું સમાપન; આગામી-૯૬૦મી રામકથાનો ૧૯ જૂલાઇથી સ્વિટ્ઝરલેન્ડથી થશે આરંભ
તલગાજરડામાંગુરુપૂર્ણિમા ઉપર કોઈ ઉત્સવ થતો નથી એટલે વિવેકથી તમે નિર્ણય કરી ને ન આવતા. હું ગુરુ નથી,આપ બધાની જેમ હું આશ્રિત છું;એડવાન્સમાંગુરૂપૂર્ણિમાનીવધાઇ:મોરારિબાપુ. માર્ગી નિરોગી પણ...
