Amdavad Post

Category : ધાર્મિક

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“તલગાજરડાનાં વિચારો વિશ્વાસના ઘૂનામાં નાહીને નીકળે છે”

amdavadpost_editor
અમારો માર્ગ વિચાર અને વિશ્વાસનાં બે કિનારાઓ વચ્ચે વૈરાગનો મારગ છે:મોરારિબાપુ આને પારિવારિક આત્મશ્લાઘા ન સમજશો: બાપુ સનાતની પરંપરામાં નારાયણ એટલે કોણ-બાપુએ વિશદ અને ઊંડાણપૂર્વક...
ગુજરાતજીવનશૈલીધાર્મિકહેડલાઇન

આંબરડી ગામે વીજળી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

amdavadpost_editor
ગઈકાલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડતાં પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ લોકોનાં મોત નિપજયા છે. આંબરડી ગામે રહેતા એક પરિવારના બાળકો તેમજ બે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારિબાપુનાં દાદા-ગુરુની કથાકર્મ ભૂમિ-કાકીડી ગામના ગોંદરે ગુંજ્યું રામકથાનું ગાન

amdavadpost_editor
દાદાના મનમાં મહાભારત અને હૃદયમાં રામાયણ હતું. પોતાની શુદ્ધિ અને પવિત્રતાનો પણ એક ઘમંડ હોય છે,એ ઘમંડ ક્યારેક ગમે તેને દંડ આપવા આપણને પ્રેરિત કરે...
ગુજરાતગુજરાત સરકારજીવનશૈલીધાર્મિકફેશનમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વાનું વાયરલ ગરબા ” #AavatiKalay “માટે ગુજરાતના સીએમએ કર્યું સન્માન

amdavadpost_editor
પીએમએ લખેલા અને પૂર્વાએ ગાયેલા ગરબા ” #AavatiKalay ” માટે ગુજરાત સીએમએ કર્યું સન્માન ગુજરાતના સીએમએ પૂર્વા મંત્રીનું વાયરલ ડાકલા ગરબા ” #AavatiKalay” માટે કર્યું...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તલગાજરડા ખાતે રામવાડીમાં નરસિંહ મહેતા એવૉર્ડ સમારંભ યોજાયો

amdavadpost_editor
પૂજ્ય બાપુની પ્રેરણા અને પ્રોત્સાહનથી સ્થપાયેલા “નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ” દ્વારા બાપુની નિશ્રામાં આ એવૉર્ડ ૧૯૯૯થી એનાયત થાય છે. પ્રારંભે સૌ પ્રથમ એવોર્ડ કવિ...
ગુજરાતગુજરાત સરકારજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગોભક્ત કરે પુકાર રાજ્યમાતા કી ગુહાર

amdavadpost_editor
ગોભક્તોને ગુજરાતની હિન્દુવાદી સરકાર પાસે સંપૂર્ણ આશા કે ગોમાતાને રાજ્યમાતા બનાવશે ગોભક્ત પ્રધાનમંત્રી સાચા સપૂત બની ગો ને રાષ્ટ્રમાતા બનાવશે? હવે માત્ર રાજનીતિ નહિ, ગોમાતા રાજ્યમાતા નીતિ- સંતોની માંગ ગોપ્રતિષ્ઠા આંદોલન-ગો ધ્વજ સ્થાપના...
ગુજરાતજીવનશૈલીધાર્મિકફેશનબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

29 વૈશ્વિક સહભાગીઓ EDII ના સાહસિકતા કાર્યક્રમમાં જોડાયા, ગરબા ઉત્સવો સાથે નવરાત્રીની ઉજવણી કરી

amdavadpost_editor
ભારત 14 ઓક્ટોબર 2024: 9 ઓક્ટોબર 2024ના રોજ, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) , અમદાવાદ ખાતે “ડિજિટલ યુગમાં ઉદ્યોગકારત્વ: માઇક્રો-ઉદ્યોગની પ્રગતિ” વિષય પર એક આંતરરાષ્ટ્રીય...
ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કીર્તિદાન ગઢવી શરદ પૂર્ણિમા પર શક્તિ સંધ્યા ગરબામાં પરફોર્મ કરશે

amdavadpost_editor
અમદાવાદ 14 ઓક્ટોબર 2024: શક્તિ સંધ્યા ગરબા સીઝન 2 ની અભૂતપૂર્વ સફળતા બાદ, નવરાત્રીના ઉત્સાહીઓને બુધવારે શરદ પૂર્ણિમા ઉત્સવ સાથે ઉત્સવના ગરબાની ભાવનામાં રીઝવવાની બીજી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

૯૪૪મી રામકથાનું ભાવપૂર્ણ સમાપન;

amdavadpost_editor
૯૪૫મી કથાનો નાદ તલગાજરડીય વાયુ મંડળ-ત્રિભુવન ભૂમિ કાકીડી(મહૂવા)થી ૧૯ ઓક્ટોબરથી ગૂંજશે. કથા માતા છે,કથા માત્ર જીવન છે. કથા ભવસરિતતરણી,પન્નગભરણી અને વિવેકરૂપી અગ્નિ પ્રગટ કરનાર અરણી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જ-જમીન,ગ-ગગન,ત-તલ:ત્રિભુવનથી દશેરાની વધાઇ અપાઇ

amdavadpost_editor
અસંગતા સૌથી મોટું શસ્ત્ર છે. સાવધાનીમાં જીવે એ સંન્યાસી,અસાવધાનીમાં જીવે એ સંસારી. રામચરિત માનસ પણ કાલિકા છે,કામદુર્ગા છે, કામધેનુ છે. રમણીય કર્ણાટકની પવિત્ર ભૂમિ ગોકર્ણ...