તારીખ ૨૧, ૨૨ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સિક્યોરિટી લેડરશિપ સબમિટ – ૨૦૨૪, જે APDI (એસોસિયેશન ઓફ પ્રોફેશનલ ડિટેક્ટિવ એન્ડ ઇન્વેસ્તિગેટરસ – ઇન્ડિયા) ની ૧૯મી વાર્ષિક કોન્ફરન્સ જે PHD હાઉસ, નવી દિલ્હી ખાતે યોજાઈ હતી.
ગુજરાત, અમદાવાદ 04 ડિસેમ્બર 2024: જેમાં દેશ વિદેશના ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ આવતા હોય છે. જેમાં બધાં ડિટેક્ટિવ ના ગોડફાધર કહેવાતા કુંવર વિક્રમ પ્રતાપ સિંહ, જે...