Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલા દ્વારા 2024ના બીજા ત્રિમાસિકનાં પરિણામ જાહેર કરાયાં અને આખા વર્ષનું ગાઈડન્સ ગ્લોબલ યુનિટ કેસ વોલ્યુમ ઊભું કર્યું

નવી દિલ્હી, 24 જુલાઈ, 2024– ધ કોકા-કોલા કંપનીએ તેનાં 2024ના બીજા ત્રિમાસિકનાં પરિણામોમાં ઘણી બધી વૃદ્ધિ તકો સાથેના ઉદ્યોગમાં એકધારી ગતિ દર્શાવે છે. “અમને અમારાં બીજા ત્રિમાસિકનાં પરિણામો પ્રોત્સાહનજનક જણાયાં છે, જેમાં ટોચની રેખામાં મજબૂત કામગીરી નોંધાવી છે અને સતત બદલાતી ક્ષિતિજમાં ઓપરેટિંગ આવકમાં પણ વૃદ્ધિ નોંધાવી છે,”

એમ ધ કોકા-કોલા કંપનીના ચેરમેન અને સીઈઓ જેમ્સ ક્વિન્સેએ જણાવ્યું હતું. “અમારા બોટલિંગ પાર્ટનર્સ સાથે કત્ર મળીને અમે ઉચ્ચ અસરકારક સર્વ હવામાનની વ્યૂહરચનાનો અમલ ચાલુ રાખ્યો છે અને અમને વધારેલા 2024 ગાઈડન્સ અને લાંબા ગાળાના હેતુઓ પર ઉત્તમ કામ કરવાની અમારી ક્ષમતામાં અમને વિશ્વાસ છે.”

તેમણે એમ પણ ઉમેર્યું કે, “ભારતમાં વેપાર ધીમી શરૂઆતમાંથી ઊભરી આવીને સ્પ્રાઈટ અને ફેન્ટા દ્વારા પ્રેરિત અને થમ્સ અપ અને માઝા જેવી મજબૂત સ્થાનિક બ્રાન્ડ્સથી વર્ષ પ્રેરિત રહ્યું છે. અમારી વૃદ્ધિની ગતિમાં મજબૂત પરિપૂર્ણ અમલબજાવણીથી બે આંકડાની વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી છે.”

ભારતની રૂપરેખાઃ
વધતી મહેસૂલ વૃદ્ધિ વ્યવસ્થાપન (આરજીએમ) ક્ષમતા થકી મૂલ્ય પ્રદાનઃ ભારતમાં કંપની વિસ્તારિત શેલ્ફ લાઈફ સાથે અત્યંત હલકા વજનની કિફાયતી બોટલનો ઉપયોગ કરીને પેકેજિંગ ઈનોવેશનનો લા લઈ રહી છે, જેથી બેવરેજીસને વધુ ગ્રાહકો સુધી અને ઓછા ખર્ચે વધુ દૂર પરિવહન કરવામાં અમને મદદ મળી છે. પેકેજ હવે અડધોઅડધ ભારતના કમર્શિયલ બેવરેજ આઉટલેટમાં ઉપલબ્ધ છે અને વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં 400 મિલિયનથી વધુ વ્યવહારો ઉમેર્યા છે.
2 ટકાની યુનિટ કેસની વોલ્યુમ વૃદ્ધિઃ વિકસિત બજારો સમાન રહી હતી ત્યારે વિકસતી અને ઊભરતી બજારો મધ્યમ એક આંકડામાં વૃદ્ધિ પામી હતી, જે ભારત, બ્રાઝિલ અને ફિલિપિન્સમાં વૃદ્ધિથી પ્રેરિત છે.
o એશિયા પેસિફિકમાં યુનિટ કેસ વોલ્યુમ 3 ટકા વૃદ્ધિઃ તે સ્પાર્કલિંગ ફ્લેવર્સ અને ટ્રેડમાર્ક કોકા-કોલામાં વૃદ્ધિથી પ્રેરિત છે, જે વૃદ્ધિ ભારત અને ફિલિપિન્સ દ્વારા પ્રેરિત રહી હતી.

Related posts

યામાહા દ્વારા વડોદરામાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન

amdavadpost_editor

વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનના આયોજન માટે ઉદયપુર ઝિંક સિટી તૈયાર

amdavadpost_editor

માનસરૂપીકાલિકામાં ધાતુ એટલે કનક ભૂધરાકાર શ્રી હનુમાનજી.

amdavadpost_editor

Leave a Comment