Amdavad Post
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પ્રેમની સર્વોત્તમ અભિવ્યક્તિને શોધવી હવે Amazon.inના વેલેન્ટાઈન્સ ડે સ્ટોર પર ફક્ત એક ક્લિક દૂર છે

  • તમારા પ્રેમીજન માટે ગિફ્ટની વ્યાપક પસંદગીમાં શોધો – ચોકલેટ્સ અને હોમ ડેકોરથી માંડીનો બ્યૂટી એસેન્શિયલ્સ સુધી અને કસ્ટમાઈઝેબલ ગિફ્ટ કાર્ડ્સ તો ખરા જ.
  • માણો 40% સુધીની છૂટ વિવિધ કેટેગરીઓમાં કેડબરી, ફેરેરો રોશર અને લિન્ટ દ્વારા પાવર્ડ સ્વીટ ડીલ્સની સાથે

બેંગાલુરુ 06 ફેબ્રુઆરી 2025:પ્રેમની ઉજવણી કરો તેના તમામ સ્વરૂપમાં Amazon.in પર ખાસ તૈયાર કરાયેલા વેલેન્ટાઈન ડે સ્ટોર પર. તાજા ફૂલોથી માંડીને ટાઈમલેસ ચોકલેટ્સ, સ્ટાયલીશ એસેસરીઝ, સોહામણી ટ્રીટ્સ અને હૃદયસમીપની જાળવી રાખવાની વસ્તુઓ તેમજ વિવિધ એસોર્ટમેન્ટ્સની પસંદગીની વિશાળ શ્રેણીમાં શોધો આ વિશેષ ક્ષણોની ઉજવણીને. કેડબરી, ફેરેરો રોશર, લિન્ડ, જીવા, બેલા વિટા, મેકેફિન અને બીજી ઘણી બ્રાન્ડ્સની લાખો પ્રોડક્ટ્સને શોધો, અને તેની ડિલિવરી મેળવો તમારા ઘરના આંગણે ભારતમાં 100% સર્વિસેબલ પિનકોડ્સમાં ગમેત્યાં.

આ પ્રેમની સિઝનને બનાવો વધુ વિશેષ Amazon.inની તાજા ફુલોની ડિલિવરી વડે. ગ્રાહકો હવે 6000+ વિકલ્પોમાંથી પસંદ કરી શકે છે, જેમાં સામેલ છે ક્લાસિક લાલ ગુલાબ અને વૈભવી બુકે, જેમાં ફ્લાવરઓરા, શેડ્સ ઓફ સ્પ્રિંગ અને ફ્લોરલમાર્ટ જેવી બ્રાન્ડ્સની 620 પ્રસ્તુતિઓમાંથી વિશેષ પસંદગીની તક સાંપડશે. અને તમે હજી પણ પરફેક્ટ ગિફ્ટ શોધી ન શક્યા હોવ, તો Amazon.inના ગિફ્ટ કાર્ડ્સએક આદર્શ પસંદગી તો છે જ, જે તમારા પ્રિયજનને તેમની પસંદગી શોધવાની તક આપે છે.

અહીં કેટલાક લોકપ્રિય ગિફ્ટિંગ વિકલ્પો આપ્યા છે જેની તમે તમારા પ્રિયજન માટે પસંદગી કરી શકો છો. 

ફુલો વડે અભિવ્યક્ત કરો – તાજગીભર્યો પ્રેમ

તેમને પંપાળો પ્રેમથી

તેના માટે પ્રેમનું સર્વોત્તમ પ્રતિક

·         બેલા વિટા લક્ઝરી પરફ્યુમ્સ ફોર મેન:તાજગીભરી સુગંધ કે જે લાંબો સમય રહે.સ્મિત
·         યુનિક ગિફ્ટ સ્ટુડિયો લેધર વોલેટ:લાવો સ્મિત તેના ચહેરા પર આ હાથવડે તૈયાર કરાયેલા પર્સનલાઈઝ વોલેટ વડે.

પ્રેમની મિઠાશમાં ગરકાવ થાવ

ચળકદાર ગિફ્ટ- ચમકે અને ઝળકે

તમારી જગ્યાને બદલો પ્રેમના સ્વર્ગમાં

·         વ્હાઈટ સ્પેસ લિવિંગ ક્યુપિડ હાર્ટ શેપ બિગ કોફી મગ:તમારી સવારી કોફીની ચુસ્કી લો રોમાન્સના ટચ સાથે.

ખાસ તમારા માટે – કાળજીપૂર્વકની ગિફ્ટ તમારા એકમાત્ર પ્રેમીજન માટે

માણો અને સેલિબ્રેટ કરો

અને ઘણું

  • એમેઝોન ફાયર ટીવી સ્ટીક લાઈટ વિથ એલેક્સા વોઈસ રિમોટ લાઈટ: ફરી-મુલાકાત લો તમારી ઓલ-ટાઈમ ફેવરિટ રોમેન્ટિક ફિલ્મ અથવા ટીવી શોની (સબસ્ક્રીપ્શન ફી લાગુ પડી શકે) આ વેલેન્ટાઈન્સ ડેના રોજ આ સ્ટ્રીમિંગ સ્ટીક વડે અને માણો ફાસ્ટ સ્ટ્રીમિંગને ફુલ HD સાથે.
  • એમેઝોન ફાયર ટીવી સ્ટીક 4K: તમારી ડેટ નાઈટ પર આ સ્ટ્રીમિંગ સ્ટીક વડે માણો નેક્સ્ટ લેવલની મજા જે ઓફર કરે છે અલ્ટ્રા-સિનેમેટિક 4K સ્ટ્રીમિંગ અને હજારો ફિલ્મો અને ટીવી એપિસોડ સુધીની પહોંય (સબસ્ક્રીપ્શન ફી લાગુ પડી શકે).
  • એમેઝોન ઈકો શો 8 (2nd જેન) સ્માર્ટ સ્પીકર વિથ 8″ HD સ્ક્રીન : તમારા વેલેન્ટાઈનને લઈ જાવ આ સ્માર્ટ ગિફ્ટ વડે યાદોમાં કે જે પેક્ડ છે 8” ડિસ્પ્લે, સ્ટીરિયો સાઉન્ડ અને હેન્ડ્સ-ફ્રી એન્ટરટેઈન્મેન્ટ સાથે એલેક્સાને સંગ.
  • એમેઝોન ઈકો પોપ સ્માર્ટ સ્પીકર વિથ એલેક્સા એન્ડ બ્લૂટૂથ : એક સ્માર્ટ અને સ્ટાયલીશ ડિવાઈસ કે જે બન્યું છે પરફેક્ટ કમ્પેનિયન માટે – એલેક્સાને કહો રોમેન્ટિક ગીતો વગાડવા, જે તમને ડેટના આઈડિયા આપે, તમારી કમ્પેટિબલ સ્માર્ટ લાઈટને નિયંત્રિત કરે (જેને અલગથી ખરીદવાની રહેશે) અને સર્વોત્તમ વાતાવરણની રચના કરે અને બીજુ ઘણું. 

ગિફ્ટ કાર્ડ્સને મળ્યું સેન્સરી મેકઓવર

એમેઝોન પે ગિફ્ટીંગની કળાની પુનઃવ્યાખ્યા કરવા સજ્જ છે તેની લિમિટેડ એડિશન સેન્ટેડ ગિફ્ટ કાર્ડની વેરાઈટી સાથે. આ અનોખી પ્રસ્તુતિની સાથે આવે છે ડિજિટલ ગિફ્ટિંગની સુવિધા જેનો ચાર્મ ફિઝિકલ કાર્ડ જેવો જ છે, જે અનોખી અને યાદગાર વેલેન્ટાઈન્સ ડે ગિફ્ટ આપવા માટે તત્પર રહેલા છે. આ સિઝનમાં તમારા પ્રેમની અભિવ્યક્તિને બનાવો સોહામણી લિમિટેડ એડિશન સેન્ટેડ ફિઝિકલ ગિફ્ટ કાર્ડ વડે, જેને ખાસ પ્રિમિયમ જ્વેલરી બોક્ષમાં રેપ કરાયેલા છે – જે પ્રેમની મહેક ને લાંબા સમય સુધી જાળવી રાખશે. એવા લોકો માટે કે જેઓ પસંદ કરે છે ડિજિટલ ગિફ્ટિંગને, શોધો અમારા વાઈબ્રન્ટ એનિમેટેડ ઈગિફ્ટ કાર્ડ્સ, જે પ્રસ્તુત કરે છે આનંદ અને તમારા પ્રેમની તુરત અભિવ્યક્તિ માટેનો અંગત રસ્તો. 

એમેઝોન પ્રાઈમ

એમેઝોન પ્રાઈમની રચના ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પરિપૂર્ણ કરવા કરાઈ છે જેનાથી સેમ-ડે અને પછીના દિવસે આખું વર્ષ ડિલિવરીની સુગમતા મળી રહે છે. આજે પ્રાઈમ મેમ્બર્સ મેળવે છે ફ્રી, અનલિમિટેડ સેમ-ડે ડિલિવરી 10 લાખ કરતા વધુ ચીજો પર અને નેક્સ્ટ ડે ડિલિવરીની સુગમતા 40 લાખથી વધુ ચીજોની Amazon.in પર પ્રાઈમ મેમ્બર્સ હવે માણી શકે છે સ્પેશિયલ ડીલ્સ અને વહેલી પહોંચ શોપિંગ ઈવેન્ટ્સ દરમિયાન જેમકે પ્રાઈમ ડે અને એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ્સ પર, તેમજ સાથે મેળવે છે પ્રાઈમ વિડિયો પર એવોર્ડ-વિજેતા મનોરંજન, અનલિમિટેડ એડ-ફ્રી પહોંચ લાખો ગીતો અને એમેઝોન મ્યુઝિક પર ટોપ પોડકાસ્ટ સુધી, પ્રાઈમ ગેમિંગ સાથે મફત ગેમ્સ, અને ઈ-બુક્સ તથા મેગેઝિન્સની વ્યાપક પસંદગીની શ્રેણી સુધી પહોંચ. મેમ્બર્સ મેળવી શકે છે 5% પોતાના એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિડ કાર્ડ વડે એમેઝોન પર. કોઈ પણ વ્યક્તિ ભારતમાં પ્રાઈમ સાથે જોડાઈ શકે છે જેની વાર્ષિક ફી ₹1,499 છે- સાથે આવે છે શોપિંગ અને મનોરંજનના સંપૂર્ણ પ્રાઈમ લાભો, પ્રાઈમ લાઈટ આવે છે ₹799માં જેની સાથે આવે છે મર્યાદિત પ્રાઈમ વિડિયોના લાભો અને શોપિંગના સંપૂર્ણ લાભો, અથવા પ્રાઈમ એડિશન આવે છે ₹299માં જેને ખાસ ગ્રાહક માટે તેની શોપિંગ અને શોપિંગના લાભોની જરૂરિયાતો માટે બનાવાયું છે અને તેમાં કોઈ ડિજિટલ મનોરંજન લાભો જેવા કે પ્રાઈમ વિડિયો અથવા એમેઝોન મ્યુઝિકને સાંકળી લેતા નથી.

સેલિબ્રેટ કરો પ્રેમને, એમેઝોન બાઝાર પરની ક્રેઝી ડીલ્સની સાથે!

આ વેલેન્ટાઈન્સ ડે પર, તમારા પ્રેમીજનને આપો એ પરફેક્ટ ગિફ્ટ અને તે પણ તમારું બેંક બેલેન્સ ધોયા વિના! એમેઝોન બાઝારની પ્યાર બાઝાર સેક્શન ઓફર્સમાં મળશે ફેશન, હોમ ડિકોર, કિચન એસેન્શિયલ્સ અને બીજા ઘણા પર અતુલનીય ડીલ્સ- જેની શરૂઆત થાય છે ફક્ત રૂ. 99થી. ચકચકાટ જ્વેલરીથી માંડીને કોઝી હોમ ટચીસ સુધીનું, બધું શોધો જે તમારા રોમેન્ટિક દિવસને એક્સ્ટ્રા સ્પેશિયલ બનાવી આપે. તદુપરાંત, માણો ફ્રી ડિલિવરી, કેશ ઓન ડિલિવરી, સરળ રિટર્ન અને એક્સ્ટ્રા કેશબેકને યુપીઆઈ પેમેન્ટ્સ પર.

Related posts

સેમસંગ ભારતમાં ગેલેક્સી વોચીસમાં ઈરેગ્યુલર હાર્ટ રિધમ નોટિફિકેશનની સુવિધા લાવી

amdavadpost_editor

છપ્પન ભોગ જરૂર આરોગો પણ ભિક્ષા ભાવથી આરોગો. બાપુનો સવિનય વિનય:

amdavadpost_editor

બર્ટેલસમેન ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ્સની આગેવાની હેઠળ બેઝિક હોમ લોન્સે સીરીઝ B ફંડિંગમાં 10.6 મિલિયન ડોલર એકત્ર કર્યા

amdavadpost_editor

Leave a Comment