- ગ્રાહકો ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-બુક કરશે તેમને ફક્ત રૂ. 999માં રૂ. 14,999 મૂલ્યના ગેલેક્સી Zના ભાગરૂપે ટુ સ્ક્રીન અને પાર્ટસ રિપ્લેસમેન્ટ મળશે.
- ગેલેક્સી Z Fold6 અને ZFlip6 પ્રી-ઓર્ડર કરનારા ગ્રાહકોને વધારાનું બેન્ક કેશબેક અથવા 9 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ સાથે રૂ. 8000 મૂલ્યનું અપગ્રેડ બોનસ મળી શકે છે.
- મોજૂદ સેમસંગ ફ્લેગશિપના ગ્રાહકો રૂ. 15,000 સુધી અપગ્રેડ બોનસ મેળવી શકશે.
ગુરુગ્રામ, ભારત, 11મી જુલાઈ, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં તેની છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ ગેલેક્સી Z Fold6 અને ZFlip6 માટે પ્રી-ઓર્ડર શરૂ કરીને ગેલેક્સી AIના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી છે. નવા ગેલેક્સી Z Fold6 અને Z Flip6 ગેલેક્સી AIને નવી ઊંચાઈએ લઈ જઈને ગ્રાહકો માટે અજોડ મોબાઈલ અનુભવોની રેન્જ અભિમુખ બનાવશે.
“સેમસંગમાં અમે અમારા છઠ્ઠી પેઢીના ફોલ્ડેબલ્સ ગેલેક્સી Z Fold6 અને Z Flip6 સાથે ગેલેક્સી Alનો નવો અધ્યાય શરૂ કરવા માટે રોમાંચિત છીએ. નવા સ્માર્ટફોન્સ કમ્યુનિકેશન, ઉત્પાદકતા અને ક્રિયેટિવિટીમાં અજોડ મોબાઈલ અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરાયા છે. Al-સમૃદ્ધ કનેક્ટેડ ગેલેક્સી ઈકોસિસ્ટમ સાથે એકત્રિત અમારી નવી પ્રોડક્ટો તમને સશક્ત બનાવશે અને તમારું જીવન બહેતર બનાવશે. મને ગેલેક્સી Z Fold6 અને Z Flip6 અમારી નોઈડા ફેક્ટરીમાં ઉત્પાદન કરાયા છે તેની માહિતી આપતાં બેહદ ખુશી થાય છે,” એમસેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ બી પાર્કે જણાવ્યું હતું.
ઉપલબ્ધતા, કિંમત અને ઓફરો
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 માટે પ્રી-ઓર્ડર 10 જુલાઈથી સર્વ અગ્રણી ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ સ્ટોર્સમાં શરૂ થયા છે. ગ્રાહકો આજથી આરંભ કરતાં સેમસંગ લાઈવ પર https://www.samsung.com/in/live-offers/ખાતે પણ પ્રી-ઓર્ડર કરી શકે છે.
Specifications | Ram Storage | Colors | MOP (INR) |
Galaxy Z Flip6 | 12GB 256GB | Blue, Mint, Silver Shadow | 109,999 |
12GB 512GB | 121,999 | ||
Galaxy Z Fold6 | 12GB 256GB | Silver Shadow, Navy, Pink | 164,999 |
12GB 512GB | 176,999 | ||
12GB 1TB | Silver Shadow | 200,999 |
ગ્રાહકો ગેલેક્સી Z Fold6, Samsung.com થકી ખરીદી કરે તો તેને બે ખાસ રંગ બ્લેક અને વ્હાઈટ પસંદ કરવાનો વિકલ્પ મળશે ગેલેક્સી Z Flip6, samsung.com પરથી ખરીદી કરશે તેમને ત્રણ ખાસ રંગ બ્લેક, વ્હાઈટ અને પીચનો વિકલ્પ મળશે.
ગેલેક્સી ZFold6 અને ગેલેક્સી ZFlip6માટે પ્રી-ઓફર્સ
ગ્રાહકો ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-ઓર્ડર કરે તેમને 9 મહિનાના નો-કોસ્ટ બેન્ક ઈએમઆઈ સાથે એચડીએફસી બેન્ક કાર્ડસ પર રૂ. 8000નું કેશબેક મળશે અથવા 9 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈ સાથે રૂ. 8000નું અપગ્રેડ બોનસ મળશે. મોજૂદ સેમસંગ ફ્લેગશિપ સ્માર્ટફોન ગ્રાહકો રૂ. 15,000નું અપગ્રેડ બોનસ મેળવવાનું પણ પસંદ કરી શકે છે.
ગેલેક્સી Z Fold6 અને Z Flip6 પ્રી-ઓર્ડર કરવાનું પસંદ કરનારા બધા ગ્રાહકોને ગેલેક્સી Z એશ્યોરન્સ મળશે, જેમાં તેમને ફક્ત રૂ. 999માં ઉદ્યોગ અવ્વલ બે સ્ક્રીન અને પાર્ટસ રિપ્લેસમેન્ટ મળશે.
ઉપરાંત ગેલેક્સી Z Fold6 અને Z Flip6ના ગ્રાહકો સેમસંગ કવર્સ પર 50 ટકા સુધી છૂટ અને નવા રજૂ કરાયેલા ગેલેક્સી વોચ અલ્ટ્રા, વોચ 7 અને ગેલેક્સી બડ્સ3 સિરીઝ પર 35 ટકા સુધી છૂટ મેળવી શકે છે.
Model | Offers | No Cost EMI |
Galaxy Z Flip6 | Two Screen/Parts Replacement pack worth INR 9,999 @ INR 999 Only | Up to 9 months |
+ | ||
INR 8K Upgrade [or] INR 8K Bank Cashback | ||
50% Off on Samsung Covers + Upto 35% Off on Galaxy Watch Ultra, Watch 7 & Galaxy Buds3 Series | ||
INR 15K Upgrade [For Samsung Flagship Consumers] |
||
Galaxy Z Fold6 | Two Screen/Parts Replacement pack worth INR 14,999 @ INR 999 Only | Up to 9 months |
+ | ||
INR 8K Upgrade [or] INR 8K Bank Cashback | ||
50% Off on Samsung Covers + Upto 35% Off on Galaxy Watch Ultra, Watch 7 & Galaxy Buds3 Series | ||
INR 15K Upgrade [For Samsung Flagship Consumers] |