Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સએ ભારતની સૌપ્રથમ SUV કૌપ સાથે મિડ-SUV સેગમેન્ટમાં હલચલ મચાવી

  • Curvv.evરૂ. 17.49 લાખની આકર્ષક કિમતે લોન્ચ કરી
  • સૌથી મોટા બેટરી પેક અને 585 કિમીની લાંબી ડ્રાઇવીંગ રેન્જ સાથે સેગમેન્ટને રિડિફાઇન કર્યુ 
  • Tata Curvvનું અસંખ્ય પાવરટ્રેઇન વિકલ્પોમાં રજૂ કરે છે

મુખ્ય અંશો:

  • અદ્યતન ટેકનોલોજી સાથે સંયોજિત આગવી અલગ ડિઝાઇન રજૂ કરે છે
  • 45kWhબેટરીવાળી evને રૂ.17.49લાખની કિંમતે અને 55kWh બેટરીવાળી રૂ. 19.25લાખની કિંમતે લોન્ચ કરાઇ
  • એડવાન્સ્ડ પ્યોર EV આર્કિટેક્ચર – acti.ev પર આધારિત 2જી પ્રોડક્ટ
  • evબુકીંગ 12 ઓગસ્ટે ખુલે છે; જ્યારે ડિલીવરી 23 ઓગસ્ટથી શરૂ થશે
  • 55kWhના સિંગલ ચાર્જ પર 585 કિમીની અને 45kWh માટે 502 કિમીની પ્રમાણિત લાંબા ડ્રાઇવીંગ રેન્જ
  • ev ઓરિજીનલ્સનું ડેબ્યૂ – EV એસેસરીઝની નવી શ્રેણી
  • મલ્ટીપલ પાવરટ્રેઇનની શક્તિ Tata Curvvમાં 2 પેટ્રોલ અને 1 ડીઝલ એન્જિનના વિકલ્પ સાથે
  • ATLASનુ લોન્ચપોતાના ICE વ્હિકલ્સ માટે બનાવવામાં આવેલ સ્વીકાર્ય ટેક ફોરવર્ડ લાઇફસ્ટાઇમ આર્કિટેક્ચર
  • તદ્દન નવા પેટ્રોલ એન્જિનને સૌપ્રથમ વખત રજૂ કરે છે – હાઇપર ગેસોલીન ડાયરેક્ટ ઇન્જેક્શન એન્જિન-સ્થાનિક ધોરણે વિકસાવવામાં આવેલ સૌપ્રથમ GDi એન્જિન ઓફરિંગ
  • વર્ગમાં શ્રેષ્ઠ 500Lની બૂટ સ્પેસ ધરાવે છે (ICE અને EVમાં)
  • evEVsઅનેICE વ્હિકલ્સ વચ્ચે કિંમત સમાનતા લાવતા મજબૂત સ્ટેટમેન્ટ કરે છે 

મુંબઇ, 7 ઓગસ્ટ, 2024: SUV ડિઝાઇનને વ્યાખ્યાયિત કરતા ભારતની અગ્રણી ઓટોમોટીવ ઉત્પાદક ટાટા મોટર્સએ આજે સત્તાવાર રીતે Curvv.ev લોન્ચ કરી હતી અને Tata Curvvનું નિદર્શન કર્યુ હતું.‘Shaped to Stun’, ‘Shaped for Grandeur’, ‘Shaped for Performance’, ‘Shaped for Innovative Technology’ and ‘Shaped for Absolute Safety’ના પાંચ સ્તંભો પર તૈયાર કરાયેલ Curvvકંપનીની અત્યંત સ્પર્ધાત્મક મિડ-સાઇઝ SUV સેગમેન્ટમાં પ્રવેશને અંકિત કરે છે. ટાટા મોટર્સની SUV રેન્જમાં આ નવુ ઉમેરણ SUVની મજબૂતાઇ અને Coupeનીસુંદરતાનું વિશિષ્ટ પ્રોડક્ટ મિશ્રણ છે. બોક્સી-SUV બોડી સ્ટાઇલ સ્પેસમાં જ પ્રભૂત્વ ધરાવવામાં આવતુ હતું તેને તોડી નાખતા ટાટા મોટર્સ ભારતમાં ભારતની સૌપ્રથમ SUV કૌપ સાથે નવીન બોડી સ્ટાઇલ લાવતા સૌપ્રથમ OEM હોવાનો ગર્વ અનુભવે છે. 

2022માં જે રીતે વચન આપવામાં આવ્યુ હતુ તે અનુસાર તેના સૌપ્રથમ ICE અવતાર બાદ કંપની સોપ્રથમ Curvv.evને લોન્ચ કરી રહી છે. ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટી (ટીપીઇએએમ)ના એડવાન્સ્ડ પ્યોર ઇવી આર્કિટેક્ચર – acti.ev પરની બીજી પ્રોડક્ટ એવી Curvv.evભારતની ઇલેક્ટ્રિક વ્હિકલ મુસાફરીમાં હવે પછીની પ્રગતિ રજૂ કરે છે. ત્રણ અલગ અલગ મોડેલ – ક્રિયેટીવ, એકોમ્પ્લીશ્ડ અને એમ્પાવર્ડ+ (Creative, Accomplished and Empowered+)માં ઉપલબ્ધCurvv.evમાં આરામ, ભવ્ય ઇન્ટેરિયર ફીચર્સ, સુરક્ષા અને એડવાન્સ્ડ ટેકનોલોજીનું મિશ્રણ છે – આ દરેકમાં ઉદ્યોગમાં તેની મિડ SUVICE હરીફ સામે લાંબી રેન્જ, ઝડપી ચાર્જીંગ ક્ષમતા અને લાભ ઉઠાવી શકાય તેવી કિંમત સમાનતાનો સમાવેશ થાય છે. 55kWh બેટરી પેક માટે સિંગલ ચાર્જમાં 585 કિમીની અને 45kWh(ARAI પ્રમાણિત, MIDC પાર્ટ 1) બેટરી પેક માટે 502 કિમીની લાંબી ડ્રાઇવીંગ રેન્જ સાથે Curvv.ev, હવે Curvv.ev 45 માટે રૂ. 17.49 અને Curvv.ev 55 માટે રૂ. 19.25 લાખના પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ બનશે.

 

Curvv.evની પ્રારંભિક કિંમત (રૂ. લાખમાં)* 

વધુમાં, આ આગવી SUV લોન્ચ કરવાની સાથે, કંપનીએ Tata.evઓરિજીનલ્સના ડેબ્યૂની પણ ઘોષણા કરી છે જે EV એસેસરીઝની નવા શ્રેણી છે જે મરજી મુજબનું કસ્ટમાઇઝેશન ઓફર કરે છે. ટીપીઇએમએ વધુમાં Tata.evચાર્જ પોઇન્ટ એગ્રીગેટર પણ રજૂ કર્યા છેજે ભારતમાં iRA.ev કનેક્ટેડ કાર એપમાં સંકલિત લાઇવ સ્ટેટસ ઉપલબ્ધતા સાથે ભારતના વ્યાપક 9000+ ચાર્જીંગ પોઇન્ટ્સના નેટવર્કને વધુ મજબૂત બનાવશે.

આ લોન્ચ પ્રસંગે બોલતા ટાટા પેસેન્જર વ્હિકલ્સ અને ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટી લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતુ કે, ઝડપથી વિકસતા SUV સેગમેન્ટમાં અમારા પ્રવેશ સાથે અમારા SUV યાત્રામાં આજનો દિવસ અગત્યનું સીમાચિહ્ન છે. નવા ટાઇપોલોજી સાથે ભારતના અત્યંત પ્રથમ SUV Coupe સાથે અત્યંત નવીન SUV લોન્ચ કરતા અમે ભારે ગર્વ અનુભવીએ છીએ. Curvv સાથે અમે ડિઝાઇન, સુરક્ષા અને ટેકનોલોજીની સરહદોને વધુ આગળ ધપાવીએ છીએ. CurvvEV, પેટ્રોલ અને ડીઝલમાં અસંખ્ય પાવરટ્રેઇન ઓફર્સની શોધ કરતા ગ્રાહકોને ઓફર કરવાની અમારી સ્થાપિત પણ આગળ ધપાવીએ છીએ. 

Curvv.evઆજે લોન્ચ કરવામાં આવી રહી છે, જે અદભૂત 400-425 કિમીની અંદાજિત રિયલ વર્લ્ડને તેના સૌથી મોટા બેટરી પેક 55kWh સાથે ઓફર કરે છે. વધુમાં ફક્ત 15 મિનીટમાં જ 150 કિમીની ટોપ અપ રેન્જની ચાર્જીગ સક્ષમતા આપે તે રીતે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. Curvv.ev 45ની રૂ. 17.49 લાખની પ્રારંભિક રેન્જ સાથે, અમે Evs અને સમાન ICE વ્હિકલ્સ વચ્ચે કિંમત સમાનતા લાવીએ છીએ. આ પ્રોડક્ટની વિસ્તરિત રેન્જ અને આકર્ષક કિંમત વિવિધ દેખાવના અંતરાયોને તોડીને અસાધારણ રીતે Evs વધુ આકર્ષક દરખાસ્તવાળી બનાવે છે. તેના ટેક સમૃદ્ધ ફીચર્સ, એડવાન્સ્ડ સુરક્ષા અને રોમાંચક ઇન્ફોટેઇનમેન્ટ પ્રત્યેક EV ખરીદનાર અને ઉત્સાહીને ખુશી અપાવશે.

Related posts

જેકે મેક્સ પેંટ્સ એ હોમ બ્યુટિફિકેશન પ્રત્યે પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે #SingleBrandSharmaJi કેમ્પેઇન લોન્ચ કર્યું

amdavadpost_editor

ગાંધીનગર સેક્ટર-25 માં આવેલ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની રાઠોડ આરાધનાબા ભરતસિંહ 611/650 માર્ક્સ મેળવી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.

amdavadpost_editor

સૌરાષ્ટ્રમાં અકસ્માતની વિવિધ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor

Leave a Comment