ચેન્નાઈ 04 સપ્ટેમ્બર 2024: ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના આશ્રય હેઠળ નીરજ બજાજ અને વિટા દાની દ્વારા ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે ચેન્નાઈનાજવાહરલાલનેહરુઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઈન્ડિયનઓઈલઅલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024માં વિશ્વમાં નંબર 13બર્નાડેટસઝોક્સ અને માનુષ શાહની આગેવાની હેઠળ અમદાવાદ SG પાઇપર્સે છેલ્લી લીગ ટાઈમાં જયપુર પેટ્રિયોટ્સને એકતરફી 12-3થી હરાવીનેસિરઝનીસેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
અમદાવાદ SG પાઇપર્સ કુલ 42પોઈન્ટ સાથે લીગ સ્ટેજમાં બીજા સ્થાન પર રહ્યો છે. તેને તેની ટીમ ફેવરિટચેન્નાઈલાયન્સનેસ્પર્ધામાંથી બહાર કાઢીને ચાહકોનેનીરાસ કરી નાખ્યા હતા. ચેન્નાઈલાયન્સ બુધવારની ટાઈની શરૂઆત પહેલા ચોથા સ્થાને રાખવામાં આવી હતી કારણ કે એવી આશા હતી કે તે જયપુર પેટ્રિયોટ્સ તેમને આગળના રાઉન્ડમાં જવા માટે મદદ કરશે. પરંતુ જયપુર પેટ્રિયોટ્સે28પોઈન્ટ સાથે 8ટીમોનીલીગમાં છેલ્લા સ્થાને તેમના પ્રથમ UTT રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે.
બુધવારની ટાઈ પર આવીને, બંને ટીમોને છેલ્લા-4રાઉન્ડમાં પહોંચવા માટે મોટી જીતની જરૂર હતી અને તે અમદાવાદ SG પાઇપર્સ હતા જેમણે કંઈક અંશે સુસ્ત જયપુર પેટ્રિયોટ્સ સામે તમામ મેચોજીતીનેરેસને જીવંત રાખી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ SG પાઇપર્સે સારી શરૂઆત કરી હતી કારણ કે લિલિયનબાર્ડેટે પ્રથમ મેન્સસિંગલ્સમાં ચો સ્યુંગમીનને2-1થી હરાવ્યો હતો, જોકે દક્ષિણ કોરિયાએ જયપુર પેટ્રિયોટ્સનેજાળવી રાખવા માટે મૂલ્યવાન પોઇન્ટ મેળવતા નોકઆઉટ માટે ખરાખરીનો જંગ ખેલાયો હતો.
જોકે, જયપુર સ્થિત ફ્રેન્ચાઈઝીનેસેમિફાઈનલમાં પ્રવેશ મેળવવા માટે તેને બધી ગેમ જીતવી જરૂરી હતી અને પ્રથમ મહિલા સિંગલ્સમાંબર્નાડેટેસુથાસિનીસવેટ્ટાબુટને3-0થી માત આપી ત્યારે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે અમદાવાદ SG પાઇપર્સ5-1ની લીડથી દૂર રહી હતી.
બર્નાડેટે અમદાવાદ SG પાઇપર્સનાચાહકોને ખુશ કરવા તેણીએ માનુષ સાથે મળીને નિત્યાશ્રી મણિ અને ચોની જયપુર પેટ્રિયોટ્સની જોડીને મિશ્રિત ડબલ્સનીમેચમાં2-1થી હરાવી. આ જીતથીબર્નાડેટ અને માનુષે આ સિઝનમાં તેમનો સર્વાધિકજીતનો રેકોર્ડ જાળવી રાખીને અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝીનોકઆઉટરાઉન્ડમાં જશે.
માનુષે બીજા મેન્સસિંગલ્સમાંસ્નેહિતSFRને 2-1થી હરાવીને અમદાવાદ SG પાઇપર્સ માટે અભિયાન ચાલુ રાખ્યું. રીથરિષ્યાએ બીજી મહિલા સિંગલ્સમાંમૌમિતાદત્તાને3-0થી હરાવીને અમદાવાદ SG પાઇપર્સ માટે જીત હાંસલ કરી વિજય રથ જાળવી રાખ્યો.
નોકઆઉટમાં આગળ વધી રહી છે, PBG બેંગલુરુસ્મેશર્સ, 48પોઈન્ટ સાથે, પોઈન્ટ ટેબલ પર લીડર તરીકે સમાપ્ત થઈ, અને તેઓ ગુરુવારે પ્રથમ સેમિફાઈનલમાં37પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહેલી ડિફેન્ડિંગચેમ્પિયનએથલીડગોવાચેલેન્જર્સ સામે ટકરાશે.
શુક્રવારે અન્ય સેમિફાઇનલમાં, અમદાવાદ SG પાઇપર્સ, જે લીગ સ્ટેજ પછી 42 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, તેનો સામનો શનિવારે ઈન્ડિયનઓઈલUTT 2024 સમિટક્લેશમાં સ્થાન મેળવવા માટે ત્રીજા સ્થાને દબંગ દિલ્હી TTC 41 પોઈન્ટ સાથે થશે.