Amdavad Post
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આવી ગઈ છે ખરીદીની સુપર ઓવર, કારણ કે મેગા ક્રિકેટ ફેસ્ટિવલ Amazon.in પર લાઇવ છે

  • સ્પોર્ટ્સ ગિઅર, મર્ચન્ડાઇઝ અને કલેક્ટિબલ્સ, ફિટનેસની આવશ્યક ચીજવસ્તુઓ અને સ્માર્ટ ટીવી સેટઅપ પર 70% સુધીની છૂટ
  • કેટલીક બેંક કાર્ડ્સ પર વધારાની ઓફર્સની સાથે એમેઝોન પે આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર અમર્યાદિત 5% કેશબેક*
  • એસજી, ડીએસસી, કોકાટૂ, બોલ્ડફિટ, નિવિયા અને પ્લેઆર જેવી ટોચની બ્રાન્ડ્સની આકર્ષક પ્રોડક્ટ્સ શોધો
  • ચાહકો તેમની મનપસંદ ટીમ દ્વારા પ્રેરિત મર્ચન્ડાઇઝ અને કલેક્ટિબલ્સ માટે ખરીદી કરી શકે છે; પ્રાઇમ સભ્યો પ્રોડક્ટ્સની શ્રેણી પર સેમ-ડે ડિલિવરી પ્રાપ્ત કરી શકે છે
  • એમેઝોનનાં એઆઇ સંચાલિત શોપિંગ ટુલ્સ – રુફસ, લેન્સ એઆઇ, રિવ્યુ હાઇલાઇટ્સ અને પ્રાઇઝ હિસ્ટ્રી – ગ્રાહકોને આ ક્રિકેટ સિઝનમાં આત્મવિશ્વાસ સાથે શોધવા, તુલના કરવા અને ખરીદવામાં સહાય કરે છે 

બેંગલુરુ | ૨૫મી મે ૨૦૨૬ | ક્રિકેટ સિઝન જેમ જેમ તેની પરાકાષ્ટાએ પહોંચી રહી છે તેમ તેમ Amazon.in પર મેગા ક્રિકેટ ફેસ્ટિવલ ક્રિકેટની આવશ્યક ચીજવસ્તુઓ, ફિટનેસ ગિઅર, ફેન મર્ચન્ડાઇઝ અને હોમ એન્ટરટેઇનમેન્ટમાં આકર્ષક ડીલ્સ લાવે છે. ગલી ક્રિકેટ મેચ માટે તૈયારી કરી રહ્યા હોય, તમારી રતમને વધુ તેજ બનાવવા માટે તાલિમ લઈ રહ્યા હોય, તમારી ક્રિકેટ કિટને અપગ્રેડ કરી રહ્યા હોય કે પછી દરેક મેચ માટે જોવાના સંપૂર્ણ અનુભવને સેટ અપ કરી રહ્યા હોય, ગ્રાહકો ક્રિકેટથી પ્રેરિત એક્સેસરીઝ અને કલેક્ટિબલ્સની સાથે એસજી, ડીએસસી, કોકાટૂ, બોલ્ડફિટ, નિવિયા અને પ્લેઆર સહિતની ટોચની બ્રાન્ડ્સની વ્યાપક એઆઇ-ક્યુરેટેડ સિલેક્શનમાંથી ખરીદી શકે છે.

શ્રેષ્ઠ ડીલ્સ ઉપરાંત, એમેઝોનનાં એઆઇ-સંચાલિત શોપિંગ ટુલ્સ યોગ્ય પ્રોડક્ટ્સને શોધવી પહેલા કરતા વધુ સરળ બનાવે છે. સુનિશ્ચિત નથી કે કયું બેટ દસ વર્ષનાં બાળક માટે ઉપયુક્ત છે, અથવા કયા જીમ ગ્લવ્સ વેઇટ ટ્રેઇનિંગ માટે યોગ્ય ગ્રિપ આપે છે ? પોતાની આવશ્યકતાઓને આધારે હિંગ્લિશ સહિત અંગ્રેજી અને અન્ય ભારતીય ભાષાઓમાં ત્વરીત, અનુકૂલિત ભલામણો માટે રુફસને પૂછો. શું તમને પસંદ આવ્યા હોય એવા કલેક્ટિબલ કે કિટ બેગ જોયા છે અથવા તમારે બીજું કશું જોઇએ છે ?‘મને રૂ. 2000થી નીચેના ક્રિકેટ થીમના રૂમ ડેકોર અને ફેન કલેક્ટિબિલ્સ બતાવો’ કે ‘આગામી મેચના દિવસ માટે ફેન એક્સેસરીઝ અને ક્રિકેટ મર્ચન્ડાઇઝ બતાવો’ જેવા પ્રોમ્પ્ટ અજમાવો. લેન્સ એઆઇ તમને તે ત્વરીત શોધવા માટે સહાય કરે છે,બ્રાન્ડનું નામ કે પ્રોડક્ટનું ચોક્કસ શિર્ષક જણાવવાની જરૂર નથી. રિવ્યુ હાઇલાઇટ્સ હજારો ગ્રાહકનાં રિવ્યુને સરળ બનાવે છે, જેથી જરૂરી બાબતો સામે આવી શકે, પછી તે ટીવી પર પિક્ચરની સ્પષ્ટતા અને અવાજની ગુણવત્તા હોય અથવા યોગા મેગની ટકાઉતા હોય, તે ગ્રાહકોને આત્મવિશ્વાસ સાથે મોટા નિર્ણય લેવા માટે સહાય કરે છે. જ્યારે કોઇ ડીલ તમારી નજરમાં આવે ત્યારે પ્રાઇઝ હિસ્ટ્રી સમય જતા પ્રોડક્ટ્સની કિંમતો કેવી રહી છે તે ટ્રેક કરે છે, જેથી તમે શ્રેષ્ઠ મૂલ્ય મેળવી રહ્યા છો તે જાણીને ખરીદી કરી શકો છો. આ ક્રિકેટ સિઝનમાં, એમેઝોનના એઆઇ ટુલ્સને સંશોધન કરવા દો અને તમે રમત પર ધ્યાન કેન્દ્રીત કરો. મેચના દિવસની આવશ્યક ચીજવસ્તુઓથી લઈને ક્રિકેટ ગિઅર અને ફિટનેસની આવશ્યક ચીજવસ્તુઓ, મેગા ક્રિકેટ ફેસ્ટિવલ દરેક ક્રિકેટના શોખીનો માટે કંઈક નવું ધરાવે છે.

દરેક ખેલાડીક્રિકેટની જરૂરી ચીજવસ્તુ સાથે મેચ ડે માટે તૈયાર થઈ જાઓઃ

સખત તાલિમ મેળવો, વધુ સખત રમો ક્રિકેટ સિઝન માટે ફિટનેસ માટેની આવશ્યક ચીજવસ્તુઓ

ફેન મર્ચન્ડાઇઝ અને કલેક્ટિબલ્સ સાથે પોતાની લોયલ્ટીને દર્શાવો

મેચના દિવસે જોવાના સૌથી સારા અનુભવને સેટઅપ કરોઃ

  • ઝાઓમી 138 સેમી (55 ઈંચ) 4કે ટીવી:ઇમર્સિવ 4કે મિનિ એલઇડી સ્માર્ટ ટીવી, જેમાં વાઇબ્રન્ટ વિઝુઅલ્સ અને વિસ્તૃત્ત પિક્ચર સ્પષ્ટતા છે, જે મેચ-જોવાનો શ્રેષ્ઠ અનુભવ મળે છે. તેને રૂ. 51,999માં મેળવો
  • એમેઝોન ઇકો ડોટ (ફિફ્થ જનરેશન):જોડાયેલા મનોરંજનના અનુભવ માટે એલેક્સા, વાઇબ્રન્ટ અવાજ, મોશન ડિટેક્શન અને તાપમાનનાં સેન્સર ધરાવતું સ્માર્ટ સ્પીકર. તેને રૂ. 5,499માં મેળવો
  • એમેઝોન ફાયર ટીવી સ્ટિક એચડી:અવિરત મેચજોવા માટે એલેક્સા વોઇસ રિમોટ, વોઇસ કન્ટ્રોલ અને લાઇવ સ્પોર્ટ્સ, મૂવીઝ અને મનોરંજનની એપ્સ ધરાવતું ફૂલ એચડી સ્ટ્રિમિંગ ઉપરણ. તેને રૂ. 2,999માં મેળવો
  • ગ્રીન સોલ લેઝ 0 સિંગલ સીટર મેન્યુઅલ રિક્લાઇનર સોફા:રોકિંગ, રિવોલ્વિંગ અને રિક્લાઇનિંગ વિશેષતા ધરાવતા અલ્ટ્રા-સોફ્ટ સ્વેડ રિક્લાઇનર, જેને આરામદાયક રીતે અને હળવાશથી મેચ જોવાનાં સેશન માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેને રૂ. 24,990માં મેળવો

મેગા ક્રિકેટ ફેસ્ટિવલઇવેન્ટ 31 મે, 2026 સુધી લાઇવ છે.

Related posts

સજાવટથી લઈ ભક્તિ સુધી Amazon.in પર નવરાત્રી સ્ટોર ફેસ્ટીવલ અને સેલિબ્રેશન માટેની વસ્તુઓ સાથે સુસજ્જ બન્યો

amdavadpost_editor

પેટની સ્થૂળતા અને હૃદયના સ્વાસ્થ્ય પર તેની જોખમી અસર

amdavadpost_editor

સમરાગા પાપોનના લાઈવ કોન્સર્ટ સાથે સંગીતની નવી લહેર શરૂ કરવા તૈયાર

amdavadpost_editor

Leave a Comment