Amdavad Post
ગુજરાતગુજરાત સરકારજીવનશૈલીરાષ્ટ્રીયસરકારહેડલાઇન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાઠીમાં દાનવીર સવજીભાઇ ધોળકિયાના પુત્રના લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની પણ મુલાકાત લઇને તેમની સાથે ટૂંકી ચર્ચા કરી હતી. મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમણે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

Related posts

જાવા યઝદીએ ચેક ડે 2026ની ઉજવણી કરીને પોતાની ઉત્પત્તિ અને ભારતમાં અત્યાર સુધીની વિકાસયાત્રાને સન્માનિત કરી

amdavadpost_editor

બિસ્લેરી ઇન્ટરનેશનલે વિશ્વ પર્યાવરણ દિવસ 2026 નિમિત્તે પ્લાસ્ટિકના પ્રદૂષણને નાથવા માટે 3,500થી વધુ નાગરિકોને પોતાની સાથે જોડ્યા

amdavadpost_editor

સમગ્ર સુરતની સ્કૂલો કોન્શિયસલીપ વેલસ્પાયર પાર્ટનરશિપની સાથે પ્રિવેન્ટિવ સ્ટુડન્ટ મેન્ટલ વેલબિઇંગ રેવોલ્યૂશનું નેતૃત્વ કરી રહ્યું છે

amdavadpost_editor

Leave a Comment