ગુજરાત, અમદાવાદ 13મી ડિસેમ્બર 2024: પ્રીમિયમ મેન્સવેરમાં અગ્રણી નામ એરો ધ બ્લેઝર ફેસ્ટની શરૂઆત સાથે વેડિંગના વૉડ્રોબને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. આ શાનદાર કલેક્શન લગ્ન પ્રસંગો માટે સમકાલીન, સ્ટાઇલિશ અને આરામદાયક પોશાક ઓફર કરવા માટેના એરોના સમર્પણને દર્શાવે છે, જે દરેક ઉત્સવ માટે પરંપરાગત સૂટ્સમાંથી બ્લેઝર તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગ્રાન્ડ રિસેપ્શન હોય કે પછી, વેડિંગની કોકટેલ પાર્ટી હોય કે વેડિંગ બ્રંચમાં એરો બ્લેઝર આકર્ષણ, આરામ અને પરિષ્કારનું પૂર્ણ સંતુલન પ્રદાન કરે છે. કન્ટેમ્પરરી મેન માટે ડિઝાઇન કરાયેલ આ બ્લેઝર લક્ઝુરિયસ ટેક્ચર, રિચ કલર તેમજ ઇમ્પેકેબલ ક્રાફ્ટમેનશિપનું સંયોજન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે ઉત્સવ દરમિયાન સરળતાનો અનુભવ કરી શકો.
અમારું માનવું છે કે, લગ્નની સિઝન એ માત્ર પ્રેમ જ નહીં, પણ શૈલી અને વ્યક્તિત્વની ઉજવણી કરવાનો સમય છે. ધ બ્લેઝર ફેસ્ટ સાથે એક એવું કલેક્શન ઓફર કરવામાં આવી રહ્યું છે, જે આધુનિક સૌંદર્ય શાસ્ત્રને અજોડ આરામ સાથે મર્જ કરે છે. એરોના સીઈઓ આનંદ ઐયરે જણાવ્યું હતું. અમારા બ્લેઝર એવા મેન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે, જેઓ આરામદાયક રહીને આત્મવિશ્વાસ સાથે બહાર આવવા માંગે છે, પછી ભલે તમે લગ્નના મહેમાન હોય. અમારું કલેક્શન આજના ગતિશીલ સમારોહ માટે સુઘડતાને ફરીથી વ્યાખ્યાયિત કરવા વિશે છે. એરોની સાથે લગ્નન સીઝનમાં ચારચાંદ લગાડી દેવા જોઇએ.
સ્ટ્રેચેબલ લાઇનિંગ સાથે હળવા વજનના કાપડમાંથી ડિઝાઇન કરાયેલું, જે દરેક હિલચાલને અનુકૂલન કરે છે તે બ્લેઝર કોઈપણ ઉજવણી દરમિયાન કાયમી આરામ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ સાથે શોલ્ડર પેડિંગ અનુરૂપ જેવી વિગતો દેખાવને સહેલાઇથી આકર્ષક કરે છે. આ કલેક્શનમાં ડીપ નેવી, વાઇન, ઓલિવ અને હળવા ગુલાબી જેવા સમૃદ્ધ ટોન છે, જે જેક્વાર્ડ સ્ટ્રક્ચર્ડ નીટ્સ અને ક્લબ લાઇન બ્લેઝર દ્વારા જીવંત લગ્નની પાર્ટીઓ માટે યોગ્ય છે. તેમાં ટ્વેડ વિન્ડોપેન, ટ્વેડ હેરિંગબોન અને લાઇટવેઇટ સીરસુકર જેવી ફેબ્રિક ડિઝાઇનનો પણ સમાવેશ થાય છે જે ટેક્સચર અને સ્ટાઇલની મલ્ટિપલ સિરીઝ ઓફર કરે છે.
આ કલેક્શનની ખાસિયત આની મલ્ટિપલ પ્રતિભા છે. આ મોડર્ન વેડિંગના મહેમાન માટે છે, જેઓ પરંપરાગત સૂટ ઉપરાંત અન્ય કંઈક પહેરવા માંગે છે. સ્ટાઇલમાં સેલિબ્રેટ કરો અને ધ બ્લેઝર ફેસ્ટની સાથે એક સ્ટેટમેન્ટ બનાવો.