Amdavad Post
અવેરનેસગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

“રોયલ ટેકનોસોફ્ટ પ્રાઈવેટ લિમીટેડ” દ્વારા દિવાળી પહેલા “ગેટ ટુ ગેધર” થકી બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચીત કરાવવાનો પ્રયાસ

  • આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે તે માટે “ગેટ ટુ ગેધર”નું આયોજન

ગુજરાત, અમદાવાદ | ૧૩મી ઓક્ટોબર ૨૦૨૫: ભારતીય સંસ્કૃતિ જગતસંસ્કૃતિ માટે અદ્વિતીય છે. જોકે, ટેલિવિઝન અને ઇન્ટરનેટનો પ્રયોગ કરતાં બાળકો ધીરે ધીરે આપણી સંસ્કૃતિથી દુર થતા જણાઈ રહ્યાં છે. જેથી આપણા બાળકો આપણી સંસ્કૃતિને વધારે જાણે અને આપણી સંસ્કૃતિને તેમનાં જીવનમાં ઉતારે તે માટે “રોયલ ટેકનોસોફ્ટ પ્રાઈવેટ લિમીટેડ” દ્વારા દિવાળી પહેલા જીવરાજ પાર્ક ખાતે આવેલા રજવાડુ હોટેલની બાજુમાં પ્રીત પાર્ટી પ્લોટ ખાતે “ગેટ ટુ ગેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકોને ભારતીય સંસ્કૃતિથી પરિચીત કરાવી બાળકોના મન એકાગ્ર થાય તે માટે “અગ્નિહોત્ર યગ્ન”, “શીવ અભિષેક”, “માતા પિતા પુજા” કરાવવામાં આવી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને દિવાળી ગિફ્ટ પણ આપવામાં આવી હતી.

Related posts

ઓપ્પો ઇન્ડિયાએ યુઝર કેન્દ્રિત ઇનોવેશન, પ્રીમિયમ રિટેઇલ સ્ટોર્સ અને સર્વિસ એક્સેલન્સ દ્વારા ગુજરાતમાં વૃદ્ધિને વેગ આપ્યો

amdavadpost_editor

ભારત થાલિર વીક – શિક્ષણ અને જાગૃતિ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા

amdavadpost_editor

સેશનનો સારાંશ – શ્રી હરિન્દર સિંહ સિક્કા સાથે એક સાંજ

amdavadpost_editor

Leave a Comment