Amdavad Post

Author : amdavadpost_editor

3473 Posts - 0 Comments
ગુજરાતબિઝનેસમોટરસાઇકલરાષ્ટ્રીયહેડલાઇન

સૂફી ગાયક સતિન્દર સરતાજનો યઝદી પ્રત્યેનો પ્રેમ નવી રોડસ્ટર માટે પણ યથાવત્

amdavadpost_editor
પંજાબ, ભારત | ૧૧ જૂન ૨૦૨૬ | જાવા યઝદી મોટરસાઇકલ્સને એ વાતની ગર્વભેર જાહેરાત કરતાં આનંદ થાય છે કે, આધુનિક પંજાબી સંગીતજગતના સૌથી પ્રતિષ્ઠિત અને...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં 14 જૂને યોજાશે ‘સમાજ ગૌરવ એવોર્ડ 2026’; ગુજરાતના ચેન્જમેકર્સનું થશે સન્માન, સોનુ સૂદ રહેશે મુખ્ય અતિથિ

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૧૧ જૂન ૨૦૨૬ | ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ઉદ્યોગસાહસિકો, સમાજસેવીઓ, શિક્ષણવિદો, નવાચારકો, કલાકારો તેમજ પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાના ઉદ્દેશ સાથે...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડાર્ક પેટર્ન્સના સતત વ્યાપ વચ્ચે એમેઝોન ભારતનું સૌથી વિશ્વસનીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનીને ઉભર્યું: ડેટમ ઈન્ડેક્સ

amdavadpost_editor
૭૩% પ્લેટફોર્મ્સ ‘ફોર્સ્ડ એક્શન’ (બળજબરીપૂર્વક ક્રિયા કરાવવાની) ડિઝાઇનનો ઉપયોગ કરે છે, જ્યારે ૬૯% પ્લેટફોર્મ્સ ‘ડ્રિપ પ્રાઇસિંગ’યુક્તિઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે; ભલે સીસીપીએ (CCPA) દ્વારા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

amdavadpost_editor
છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય તલગાજરડા, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ...
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.in દ્વારા 10 ફીચર કેટેગરીમાં સ્માર્ટચોઇસ ફીચરનું વિસ્તરણ, ભારતમાં ઇલેક્ટ્રોનિકની શોપિંગ માટે સૌથી કોમ્પ્રિહેન્સિવ ગાઇડેડ ડિસ્કવરી એક્સપિરિયન્સનો પ્રારંભ

amdavadpost_editor
સ્માર્ટચોઇસ એક એવો કાર્યક્રમ છે જે ગ્રાહકોને સૌથી વધુ વિચારણામાં લેવાતી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં નિષ્ણાંત અભિપ્રાય, વપરાશના આધારે થતી ભલામણો મારફતે સુમાહિતગાર નિર્ણયો કરવામાં મદદ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

“સોજીત્રા સબ-ડિવિઝનના મેઘલપુર ગામમાં 450 સ્માર્ટ મીટર સ્થાપન પૂર્ણ : MGVCL ના આધુનિકીકરણ અભિયાનને મોટી સફળતા”

amdavadpost_editor
સોજીત્રા, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના આણંદ સર્કલ હેઠળના પેટલાદ વિભાગના સોજીત્રા સબ-ડિવિઝન દ્વારા મેઘલપુર ગામમાં સ્માર્ટ...
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

amdavadpost_editor
સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી યોજનાઓનું એકત્રીકરણ કરે છે અમદાવાદ, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં પોતાના...
ગુજરાતઢોલીવૂડમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

“ઉંમર નહીં, ઉમંગ બોલે છે” એક અનોખી ગુજરાતી ફિલ્મ 12 જૂનથી સિનેમાઘરોમાં આવી રહી છે ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૧૦ જૂન ૨૦૨૬ | ગુજરાતી સિનેમામાં એક એવી ફિલ્મ આવી રહી છે, જે માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ જીવનને નવી નજરથી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

મલ્ટિડિસિપ્લિનરી કેર અને એડવાન્સ સર્જરીની મદદથી એચસીજી આસ્થા કેન્સર હોસ્પિટલમાં ઓસ્ટિઓસારકોમા ના યુવાન દર્દીને રેમિશન થવામાં સફળતા મળી.

amdavadpost_editor
સમયસર નિદાન, મલ્ટિડિસિપ્લિનરી કેર અને અદ્યતન લિમ્બ-સાલ્વેજ સારવારની મદદથી યુવાન દર્દીએ ગ્રેડ ૩ ઓસ્ટિઓસારકોમા પર વિજય મેળવ્યો. અમદાવાદ, ગુજરાત | ૦૯ જૂન ૨૦૨૬ | એચસીજી...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત-કેનેડા વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૦૯ જૂન ૨૦૨૬ | ઇન્ડો-કેનેડિયન બિઝનેસ કાઉન્સિલના સહયોગથી, એક્વાયર ઇનોવેશન, ઇન્ડો-કેનેડિયન એલાયન્સ બિઝનેસ સમિટ 2026નું આયોજન કરશે, જે 11 થી 20 સપ્ટેમ્બર,...