રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સ્વ. ધરમશીભાઈ મોરડીયાના જીવનચરિત્ર ‘માટી અને માણસાઈ’નું વિમોચન કરાયું
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સ્વ. ધરમશીભાઈનું વ્યક્તિત્વ પ્રેરણાદાયી હતું. તેઓ સંત જેવું જીવન જીવતા હતા સ્વ. ધરમશીભાઈ ગીતા-ઉપનિષદોમાં વર્ણવેલ ત્યાગ અને તપસ્યાપૂર્ણ જીવન જીવી ગયા...
