Amdavad Post

Category : ખાણીપીણી

અવેરનેસખાણીપીણીગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સૃષ્ટિ સંસ્થા ખાતે વીસરાતી વાનગીઓની હરીફાઈ યોજાઈ

amdavadpost_editor
સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે...
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલાએ જુબિલન્ટ ભારતીયા ગ્રુપ દ્વારા વ્યૂહાત્મક રોકાણની ઘોષણા કરી

amdavadpost_editor
નેશનલ 11 ડિસેમ્બર 2024: ધ કોકા-કોલા કંપનીએ આજે ભારતમાં સૌથી વિશાળ કોકા-કોલા બોટલર હિંદુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રા. લિ.ની વાલી કંપની હિંદુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ પ્રા. લિ.માં 40...
ખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Amazon.inના ‘વિન્ટર વેલનેસ સ્ટોર’ પર ઉપલબ્ધ સીઝનની આવશ્યક ચીજવસ્તુઓ ખરીદીને આ વર્ષે શિયાળામાં પોતાની તંદુરસ્તી જાળવો

amdavadpost_editor
ગ્રાહકો ઝડપી અને વિશ્વસનીય ડીલિવરીની સાથે ડાબર, કપિવા, કોફોલ, ક્વિક, બૈદ્યનાથ, અસલી આયુર્વેદ, હોર્લિક્સ, કેરાલા આયુર્વેદા જેવી ટોચની બ્રાન્ડ્સની ખાસ શિયાળા માટેની આરોગ્ય અને કરિયાણાની...
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કોકા-કોલાના અદ્યતન ઉકેલો સાથે રિટેલ ઇકોસિસ્ટમને વેગ મળ્યો

amdavadpost_editor
નવી દિલ્હી, ભારત – 02 ડિસેમ્બર 2024: ભારત 2047 સુધીમાં 35 ટ્રિલીયન ડોલરનું સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાનો માર્ગ કંડારી રહ્યુ છે ત્યારે નોન-આલ્કોહોલિક બેવરેજ ક્ષેત્ર...
ખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સમકાલીન જોડાણનો અસલી ચમત્કાર

amdavadpost_editor
અમદાવાદ 28 નવેમ્બર 2024: 138 વર્ષથી કોકા-કોલા ખુશી અને રિફ્રેશમેન્ટનું પ્રતિક તરીકે ઊભી છે, જે વિવિધ ભૂગોળ અને પેઢીઓમાં લોકોને જોડવાનું કામ કરે છે. 1993માં...
ખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0: અનમેચ્ડ ફેલોશિપ સાથે કલિનરી એક્સ્ટ્રાવેગેન્ઝા

amdavadpost_editor
અમદાવાદ 24 નવેમ્બર 2024 – રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને તેની સૌપ્રથમ સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0નું આયોજન કર્યું હતું, જે એક અનોખી અને રોમાંચક કલિનરી કોમ્પિટિશન...
ખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ફ્રેશના સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની ઉજવણીઓમાં નવો ઉમંગ લઈ આવોઃ 1થી 7 નવેમ્બર સુધી મોટી બચત, નવી જરૂરી વસ્તુઓ અને એક્સક્લુસિવ ઑફરોનો લાભ ઉઠાવો

amdavadpost_editor
સુપર સેવર્સ પર 50% સુધીની છુટની સાથે અઢળક બચત કરો અને તહેવારોની આ સીઝનમાં તમને શ્રેષ્ઠ ડીલ્સ મળે તેની ખાતરી કરો નવા ગ્રાહકો 1થી 3...
ખાણીપીણીગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અકાસા એરે દિવાળીના તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ રજૂ કરીઃ પરંપરા અને સ્વાદની અનોખી યાત્રા

amdavadpost_editor
રાષ્ટ્રીય 28 ઑક્ટોબર 2024: અકાસા એરની ઑનબૉર્ડ મીલ સર્વિસ કાફે અકાસા આકાશમાં પ્રકાશના પર્વની ઉજવણી કરવા માટે તેના દિવાળીના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરીને...
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદમાં કરિશ્મા કપૂરે Nature’s Basket ના ફર્સ્ટ એક્સપિરિયન્ટલ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું

amdavadpost_editor
પેલેડિયમ અમદાવાદમાં ગ્લોબલ ડીલાઈટ અને એક્ઝોટિક ફ્લેવર્સનું ભવ્ય સેલિબ્રેશન અમદાવાદ 25મી ઑક્ટોબર 2024 – અમદાવાદમાં પેલેડિયમ ખાતે બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે Nature’s Basket ના ફર્સ્ટ...
ખાણીપીણીગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતમાં સેરેલેકનાં 50 વર્ષ સેરેલેક નો રિફાઈન્ડ શુગર રેસિપી રજૂ કરાઈ

amdavadpost_editor
અમદાવાદ 24 ઓક્ટોબર 2024: નેસલેનું સિરીલ આધારિત કોમ્પ્લીમેન્ટરી ફૂડ સેરેલેક દ્વારા ભારતમાં 50માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સેરેલેકની પ્રથમ બેચનું 15મી સપ્ટેમ્બર, 1975ના રોજ પંજાબના...