કન્ફર્મટીકેટ એ અનકન્ફર્મ ટ્રેન ટિકિટ પર ૩ ગણા રિફંડની સાથે ‘ટ્રાવેલ ગેરંટી’ રજૂ કરી, જેનાથી છેલ્લી ઘડીની યાત્રા સરળ થઈ
ગુજરાત, અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: ઓનલાઈન ટ્રેન યુટિલિટી અને ટિકિટિંગ પર કેન્દ્રિત અગ્રણી પ્લેટફોર્મ કન્ફર્મટીકેટ એ ‘ટ્રાવેલ ગેરંટી’ની શરૂઆત કરી છે, જે વેઇટલિસ્ટ ટિકિટ ધરાવતા...

