Amdavad Post

Category : ધાર્મિક

ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ખેલૈયા 2024 ગરબા ઇવેન્ટમાં નવરાત્રીના જાદુનો અનુભવ કરો

amdavadpost_editor
અમદાવાદ: ખેલૈયા 2024માં નવરાત્રિની ઉર્જા અને ઉત્સાહ પૂરજોશમાં છે, જે અમદાવાદની સૌથી લોકપ્રિય ગરબા ઇવેન્ટ્સમાંની એક છે. સાયન્સ સિટી નજીકના શ્રીયમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત,...
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ પર સાઉથ બોપલની ફ્લોરા આઈરીશના રહીશોની અનોખી ઉજવણી

amdavadpost_editor
આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સાઉથ બોપલની ફ્લોરા આઈરીશ સોસાઈટીના રહીશો પણ પુરા ઉત્સાહ સાથે ગરબે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામકથા બકવાસ નહીં કાકવાસ છે, કાનનો મુખવાસ છે.

amdavadpost_editor
અધ્યાત્મ જગતમાં વિશ્વનો સૌથી મોટો આધાર પાદુકા છે. ગુરુ આપણું ઓઢણું છે,જે આપણને સદા સુહાગન રાખે છે. જ્યાં પાદુકા છે એ ઘરમાં સદાકાળ ત્રણ દેવી:પા-પાર્વતિ,દુ-દુર્ગા,કા-કાલિકા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા ગરબા અમદાવાદની નવરાત્રીની ઉજવણીને મોહિત કરે છે

amdavadpost_editor
અમદાવાદ ઑક્ટોબર 2024: શક્તિ સંધ્યા ગરબા સિઝન 2 આ નવરાત્રિમાં અમદાવાદમાં સૌથી વધુ વાઇબ્રેન્ટ અને ચર્ચાસ્પદ ઇવેન્ટ્સમાંની એક તરીકે ઉભરી આવી છે. દરરોજ રાત્રે 15,000...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આપણી મહામોહ રૂપી વૃત્તિને મારવા રામકથા કાલિકા છે.

amdavadpost_editor
સત્તા હોય એ સ્વાર્થ સુધી સક્રિય રહે છે,સત નિરંતર સક્રિય હોય છે. “સત્ય ન બોલી શકો તો કમ સે કમ પ્રિયંવદા થઈ જાઓ!” નિંદા કરનારનેનીંદર...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આત્મલિંગ સત્ય,ગોકર્ણ પ્રેમ અને ભદ્રકાલી કરુણા છે.

amdavadpost_editor
બીજાનો આનંદ ન જોઈ શકે તે કળિયુગનો ઈન્દ્ર છે. દેશ,કાળ અને પાત્ર જોઈને દાન કરવું જોઈએ. લોકમાન્યતા અગ્નિ છે જે આપણી તપસ્યાના જંગલને ભસ્મીભૂત કરી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે.

amdavadpost_editor
વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે. ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષપરંપરામુક્ત હોય છે. ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું પ્રેમયજ્ઞ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

amdavadpost_editor
ભારતની પ્રથમ પેપર વોટર બોટલ: વોટરબોક્સ અત્યંત અપેક્ષિત ઇકો-ફ્રેન્ડલી નવરાત્રી ગરબા ઇવેન્ટપહેલુ નોરતુંમાં વોટર પાર્ટનર બની ગઇ છે. આ તહેવાર, જે કલ્ચરલ અને સસ્ટેનેબલ ગ્રોથ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વારાણસી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

amdavadpost_editor
બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને ભદોઈથી વારાણસી તરફ આવી રહેલા એક ટ્રેક્ટરને બેકાબૂ બનેલા ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને એ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી : સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી

amdavadpost_editor
નવરાત્રીના વાઇબ્રેન્ટ સેલિબ્રેશનમાં પૂર્વાના ધમાકેદાર પર્ફોર્મન્સથી લોકો મંત્રમુગ્ધ, રસિયાઓમાં અનેરી તાજગી સાથે જોરદાર ઉમંગ અને ઉત્સાહ ફેલાયો છે આંતરરાષ્ટ્રીય પોપ કલાકાર અને ગાયિકા-ગીતકાર, પૂર્વા મંત્રી,...