Amdavad Post

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

amdavadpost_editor
કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવી ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૬ | સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ વ્યાસ અને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વક્તા રથી અને પોથી સારથી છે.

amdavadpost_editor
પ્રિય અને સત્ય વચન વ્યાસપીઠ-રથનાં પૈડાઓ છે. પ્રાણબળ અને મનોબળ ઘોડાઓ છે. ખૂબ સાંભળીને સ્વનું અધ્યયન કરે છે એ પ્રવચન કરી શકે છે. જગન્નાથજી મંદિર-અમદાવાદનાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કેન્યાની કથાનું ભાવભીનું સમાપન; ૧૫-ઓગસ્ટથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગુંજશે ‘તુલસી’ નાદ

amdavadpost_editor
કથાઓનો મહારથી હનુમાન છે. તમામ સિદ્ધાંતોથી મુક્તિ એ સિદ્ધાંતસાર છે. શ્રુતિસાર,બોધસાર,ધર્મસાર,પ્રેમસાર,સિધ્ધાંત સાર અને માનસ સાર એ સાર ષટક છે. ધર્મનો પર્યાય સ્વતંત્રતા હોવી જોઈએ,જેને આપણે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામનો રથ દિવ્ય, રાવણનો ભવ્ય અને આંતરિક રથ સેવ્ય રથ છે.

amdavadpost_editor
ધર્મરથને ચાર ઘોડા-બળ,વિવેક,દમ અને પરહિત જોડ્યા છે. ઈષ્ટભજન આંતર રથનો સારથી છે. બ્રાહ્મણ અને સદગુરુની પૂજા-અભેદ કવચ છે. કથામાં રામ જન્મનું મંગલ ગાન થયું. કેન્યાનાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુનો પુરુષાર્થ અને પ્રારબ્ધ એ મનોરથ-રથનાં બે પૈડાઓ છે.

amdavadpost_editor
*મનોરથનું પ્રાણ તત્વ વૈરાગ્ય છે.* *ગુરુ અને ગ્રંથ તટસ્થ રહી,દૂર રહીને માર્ગદર્શન કરે છે,પરંતુ સદગુરુ અને સદગ્રંથ સાથે-સાથે ચાલે છે.* *ગુરુ-રથ નહીં સારથી છે.* *ગુરુ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુનાં ગુણોને સાધુ બનીને જ ગાઈ શકાય છે.

amdavadpost_editor
સત્યનો વિચાર,ઉચ્ચાર,આચાર અને સ્વીકાર જરુરી છે. તપ એવું હોય-જે બીજાને તાપ ન લગાડે. વારકરિ સંપ્રદાયની રચનાઓ માત્ર કવિતા નથી,ધરતી પર વહેતી સરિતા અને આકાશમાં દૈદિપ્યમાન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે, ત્યારે કરુણા બને છે.

amdavadpost_editor
જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ. જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે. સાધુનો ધન્યવાદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ મામા સરકાર

amdavadpost_editor
સનાતન સેવા એ જ ધર્મ ની સેવા  (શ્રી જગતગુરુ નું આખું નામ)  શ્રી શ્રી ૧૦૦૮ પરિવ્રાજકાચાર્ય ક્ષોત્રિય ભ્રમનિષ્ઠ જગતગુરુ સ્વામી વીરભદ્રનંદગિરિ મહારાજ અનંતશ્રી વિભૂષિત પૂજ્યપાદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આ રથયાત્રાનો વિષય બહીર્યાત્રા નહીં, અંતર્યાત્રાથી જોડાયેલો છે.

amdavadpost_editor
અહીં ઈશ્વરભજન-સારથી છે. પુણ્યથી પાપને ધોવું,પછી પુણ્યનાં અહંકારને હરિકૃપાનાં પાણીથી ધોવું પડે છે,જેથી સાબુ પણ નીકળી જાય. અંતર્યાત્રાનો રથ આપણે ખુદે ખેંચવો પડશે. કથાનું સેવન...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામચરિત માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, શ્રીમદ ભાગવત મારી તલાશ છે, ઉપનિષદ મારો પ્રકાશ છે.

amdavadpost_editor
ભરોસાથી જ ભરોસો પેદા થાય છે,આ ગ્રામર નહિ,ગિરા છે. દરેક યાત્રાનો જન્મ પદયાત્રા છે. આજે ચારેબાજુ આપણું મૂલ્ય કરવા વાળા ખરીદનારાઓ ફરી રહ્યા છે,વહેંચાઈ જજો...