Amdavad Post
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવી

ઈશ્વરિયા | ૨૮ જુલાઈ ૨૦૨૬ | સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના વ્યક્ત કરી છે.

કેરીચો કેન્યામાં ચાલતી રામકથા દરમિયાન ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાની સૌને શુભકામના પાઠવતા શ્રી મોરારિબાપુએ અન્ય કશું ન કહેતાં સ્મિત અને પ્રસન્નતા સાથે સૌને શુભકામના માટે ભાવ વ્યક્ત કર્યો છે.

સનાતન પર્વોમાં મહિમાવંત ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી મોરારિબાપુએ જગતભરના બુધ્ધપુરુષોના સ્મરણ સાથે સૌ વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી કામના જણાવી. આ પ્રસંગે પોતે તલગાજરડામાં કોઈ વિશેષ આયોજન કરતાં નથી, તેઓ ગુરુ ચરણ પાદુકા પૂજન સાદગી અને પોતાની રીતે કરી લેતાં હોવાનું પણ ઉમેર્યું છે.

== સમાપ્ત ==

Related posts

ફ્રીડમ એટ મિડનાઇટમાં ચિરાગ વોરાને ગાંધીજી તરીકે લેતા દિગ્દર્શક નિખીલ અડવાણી કહે છે: “જે ક્ષણે તેઓ સ્ટેજ પર આવ્યા કે નીરવ શાંતિ છવાઇ હતી “

amdavadpost_editor

હર્બલાઇફ ઇન્ડિયાએ સ્લિપ એન્હાન્સTM લોન્ચ કર્યુ

amdavadpost_editor

રોલ નાનો કે મોટો નથી, આ ફિલ્મનો ભાગ બનવું જ મહત્વનું હતું”: આન્યા સિંહ

amdavadpost_editor

Leave a Comment