Category : શિક્ષણ
CREDAI દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ લીડરશિપ પ્રોગ્રામ શરૂ કરવા IIMA સાથે ભાગીદારી કરી એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા
અમદાવાદ 05 ઓક્ટોબર 2024: એક મહત્વના આયોજન અંગે, કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ લીડરશીપ (RED-L) પ્રોગ્રામ ની...
નશાબંધી સપ્તાહ અંતર્ગત વાસદ ખાતે આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં વ્યસનમુક્તિ જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
આણંદ 03 ઓક્ટોબર 2024: સામાન્ય જનતામાં વ્યસનની બદી અંગે સમજણ કેળવાય અને સમાજ વ્યસન મુક્ત બને અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર...
પ્રાચિન-ઐતિહાસિક નગરી સ્પેનનીમાર્વેલસ ભૂમિ માર્બેલાથી ૯૪૩મી રામકથાનું સમાપન
આગામી-૯૪૪મી રામકથાનવલાનોરતાનાં પાવન દિવસોમાં ૫ ઓક્ટોબરથી મહાબલેશ્વર(કર્ણાટક)થી ગવાશે. ઇષ્ટનીસ્મૃતિનાં ચાર આધાર છે:નામ,રૂપ,લીલા અને ધામ. સત્વગુણ બાંધે છે,ગુણાતિત આપણને મુક્ત રાખે છે. “આજની યુવા પેઢીમાં દોષ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(JITO)ના નવા સભ્યોનો પદ ગ્રહણ સમારોહ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ આજે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો સમાજમાંથી જે મેળવ્યું છે એ સમાજને પાછું આપવાના ઉદ્દેશ સાથે જૈન ઇન્ટરનેશનલ...
આણંદ જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં બાળકોમાં પોષણની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા
આણંદ 25 સપ્ટેમ્બર 2024: રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત આણંદ જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકામાં...