Amdavad Post

Category : ઓટોમોબાઈલ

ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

જેએલઆર ઇન્ડિયાએ યુકેથી આયાત કરાયેલ રેન્જ રોવર CBU મોડલ્સના ભાવમાં સુધારાની જાહેરાત કરી

amdavadpost_editor
યુકે-ભારત FTA અમલીકરણની અપેક્ષામાં, જેએલઆર ઇન્ડિયાએ યુકેથી આયાત કરાયેલ રેન્જ રોવર CBU મોડેલ્સની પુનઃકિંમતની જાહેરાત કરી આ રીપ્રાઇસિંગથી લાભ મેળવનારા મુખ્ય મોડલ્સ આ મુજબ છે:...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ તેના લખનૌ પ્લાન્ટ ખાતે 10 લાખ કમર્શિયલ વેહિકલ્સના ઉત્પાદનનું માઈલસ્ટોન હાંસલ કર્યું

amdavadpost_editor
ઉત્તર પ્રદેશમાં 35 વર્ષની ઔદ્યોગિક ઉત્કૃષ્ટતા અને કૌશલ્ય નિર્માણની ઉજવણી કરે છે લખનૌ | ૧૫મી એપ્રિલ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ્સની ઉત્પાદક ટાટા...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા એક બિલિયનઈ- મોબિલિટીમાં ઈલેક્ટ્રિક પ્રાઈમા E.55Sની પ્રથમ બેચ ડિલિવરી કરે છેઃ ઝીરો- એમિશન ફ્રેઈટ ટ્રાન્સપોર્ટ પ્રગતિ કરે છે

amdavadpost_editor
250 વધુ પ્રાઈમા E.55S ઈલેક્ટ્રિક પ્રાઈમ મુવર્સના ઓર્ડર જાહેર મુંબઈ | ૧૦ એપ્રિલ ૨૦૨૬ — ભારતની સૌથી મોટી વાણિજ્યિક વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા ભારતનો સૌથી વ્યાપક ઈલેક્ટ્રિક CV પોર્ટફોલિયો વિસ્તારાયો

amdavadpost_editor
રૂ. 11.95 લાખની બેજોડ કિંમતે ટાટા ઈન્ટ્રા EV પિકઅપ લોન્ચ  મુંબઈ મુંબઈ | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક ટાટા મોટર્સ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્કોડા ઓટો ઇન્ડિયા સતત વૃદ્ધિ જાળવી રાખે છે; Q1 2026 માં અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો રેકોર્ડ નોંધ્યો

amdavadpost_editor
Q1 2026માં 20,028 કાર વેચાઈ, જે અત્યાર સુધીનો શ્રેષ્ઠ ત્રિમાસિક પ્રદર્શન છે 2025ના સમાન સમયગાળા કરતાં 17% નો વધારો 2025ના સૌથી સફળ વર્ષની સિદ્ધિ પછી...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Škoda Auto India એ “સહેલાઇથી પ્રેમમાં પડી જવાય” તેવી નવી Kushaq ને બજારમાં રજૂ કરીને મૂલ્યવર્ધન, પ્રદર્શન અને સલામતીની નવી પરિભાષા આપી

amdavadpost_editor
ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને સલામતીમાં અગ્રેસર કાર બ્રાન્ડે પોતાના ગ્રાહકો માટે આ શ્રેણીને ભારતીય બજારમાં સુદૂર સુધી પહોંચાડીને, નવા માપદંડો નિર્ધારિત કર્યાં મૂલ્યવર્ધન અને પોતાની કાર...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ ભારતના માસ મોબિલિટીના આગામી યુગને તાકાત આપે છેઃ ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમોમાંથી 5000થી વધુ બસોના ભારતવ્યાપી ઓર્ડરો જીત્યા

amdavadpost_editor
મુંબઈ | ૧૩મી માર્ચ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સને દેશભરમાંથી ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમો (એસટીયુ) પાસેથી 5000થી વધુ બસ...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનો ગુજરાતનો ઇન-પ્લાન્ટ રેલ્વે સાઇડિંગ કાર્બન ક્રેડિટ જનરેટ કરનાર વિશ્વનો સર્વપ્રથમ મોડલ શિફ્ટ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ બન્યો

amdavadpost_editor
આ પ્રોજેક્ટ Verra*ના વેરિફાઇડ કાર્બન સ્ટાન્ડર્ડપ્રોગ્રામ અંતર્ગત રજિસ્ટર કરવામાં આવ્યો છે, જે વિશ્વની સૌથી મોટીસ્વૈચ્છિક કાર્બન ક્રેડિટ રજિસ્ટ્રી છે ઇન-પ્લાન્ટ રેલ્વે સાઇડિંગનો ઉદ્દેશ્ય આગામી 10...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ઇન્ડિયા ઇન્ટરનેશનલ મોટર શો 2026 અંતર્ગત ભારતના ગતિશીલતા, ઉત્પાદન અને ઓટોમોટિવ વ્યવસાય માટે આગામી મુખ્ય પ્લેટફોર્મ તરીકે જાહેર કરવામાં આવ્યું

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ | ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૬ — ભારતનું ઓટોમોટિવ ક્ષેત્ર ઇન્ડિયા ઇન્ટરનેશનલ મોટર શો 2026ની જાહેરાત સાથે એક નવા મોટા પાયે ઉદ્યોગ પ્લેટફોર્મ IIMSના લોન્ચનું...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

Teslaદ્વારા ગુજરાતમાં પ્રથમ પોપ-અપ અનુભવ માટે VR Surat સાથે સહયોગ:આ પોપ-અપ શોકેસમાં Tesla Model Y પ્રદર્શન માટે મૂકવામાં આવશે

amdavadpost_editor
ટેસ્લાએ VR Surat ખાતે ‘ડુમસ આર્ટ પ્રોજેક્ટ’ દરમિયાન એક વિશિષ્ટ પોપ-અપ અનુભવની જાહેરાત કરી છે, જે ગુજરાતભરના ગ્રાહકો સુધી બ્રાન્ડને વધુ નજીક લાવવાની દિશામાં મહત્વપૂર્ણ...