Amdavad Post

Category : ધાર્મિક

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુમાં વાહન અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

amdavadpost_editor
ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના ૫ જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.

amdavadpost_editor
ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ. આચરણથી ભજનને અનાવૃત કરી શકાય છે. ભજન પ્રગટ કરવા એકાંત, અશ્રુ, આશ્રય, ગાયન, માળા-બેરખો...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જગતના તમામ સાધન-અનુષ્ઠાનમાં શ્રમ છે,વિશ્રામ એક માત્ર ભજનમાં છે.

amdavadpost_editor
ભજન અનુષ્ઠાન નથી,સાધન નથી,ભજન મારગ નહીં મંઝીલ છે,છેલ્લો પડાવ છે. સાધનો શ્રમદાયી છે,ભજન વિશ્રામદાયી છે. “સાડા છ દાયકાથી સતત ગાઉં છું,હજી સ્હેજે થાક નથી લાગ્યો,કારણ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

રામનામ સૌથી મોટું ભજન છે : રામચરિતમાનસ કથાકાર શ્રી મોરારી બાપુ

amdavadpost_editor
*ભજન માટેનો પહેલો માર્ગ છે:વિપ્ર ચરણમાં અત્યંત પ્રેમ.* *અધ્યાત્મ સદાય કાલાતિત જ હોય છે.* *જ્યાંથી યાત્રા શરૂ થઈ સમયસર ત્યાં પાછું જવું એ ભજન છે.*...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગૌરક્ષક સેના સંઘ – એક જ ઉદ્દેશ ગૌમાતાની સેવા અને રક્ષા

amdavadpost_editor
ગૌરક્ષક સેના સંઘમાં એક હજારથી વધુ સભ્યો જોડાયા ગૌરક્ષક સેના સંઘ દ્વારા અત્યાર સુધીમાં ૫૦થી વધુ ગાયોને કતલખાને જતા ઉગારી અમદાવાદ 23મી ડિસેમ્બર 2024: ગૌરક્ષક...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઈચ્છા,ભય અને ક્રોધથી જે મુક્ત થાય એ સદા મુક્ત છે. રામચરિતમાનસ એ અક્ષરાવતાર છે

amdavadpost_editor
યુક્ત થવા માંગો કે કોઈથી મુક્ત થવા માંગો,દવા એક જ છે:ઇન્દ્રિયો,મન અને બુદ્ધિને વશમાં લેવી. મન ઠીક હોય તો સમાધિ અને અઠીક હોય તો ઉપાધિ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મુંબઈની બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનો ને સહાય

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 22 ડિસેમ્બર 2024: ગત બે દિવસ પહેલા મુંબઈમાં એક બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દુનિયાનાં સૌથી ઊંચા શિવલિંગ સ્થાન-તંજાવુરથી ૯૪૮મી રામકથાનો મંગલ આરંભ

amdavadpost_editor
માનસ હરિભજન મહેશ એન.શાહ દિવસ-૧ તા-૨૧ ડીસેમ્બર યત્ન વગર પરમાત્મામાં મન લાગી જાય એ ભજન છે. ભજન જ્યારે સત્ય બને છે એ જ વખતે જગત...
અવેરનેસઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તેસયુંક્ત રાષ્ટ્રમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રીરવિશંકરજી દ્વારા વૈશ્વિક લાઇવ ધ્યાન સત્ર

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 20 ડિસેમ્બર 2024: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ફ્રાન્સમાં આવેલ વિનાશક વાવાઝોડામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

amdavadpost_editor
તાજેતરમાં જ ફ્રાન્સનામેયોટ ટાપુ પર વિનાશક ચીડો વાવાઝોડું આવ્યું હતું. પૂજ્ય મોરારીબાપુએ આ કુદરતી આપદામા માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. હિંદી મહાસાગરમાં આવેલા આ ટાપુ...