Amdavad Post

Category : ધાર્મિક

અવેરનેસકૃષિગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વાસદમાં રચાયો વર્લ્ડ રેકોર્ડ : પાંચ હજાર લોકોએ માત્ર ૬૦ મિનિટમાં ૨.૫૦ લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

amdavadpost_editor
રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે – રાજયપાલ આચાર્ય દેવવ્રત...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

7000 ભક્તો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં શુભ લક્ષ્મી હોમ અને સત્સંગ માટે એકઠા થયા

amdavadpost_editor
અમદાવાદ 31 ઓક્ટોબર 2024: વિશ્વના આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની હાજરીમાં દિવાળીની ઉજવણી કરવા અમદાવાદમાં એકત્ર થયેલા 7000 ઉપસ્થિતો માટે આત્માને ઉત્તેજિત...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મોરારી બાપૂએ પૂજ્ય રામકિંકરજી મહારાજની શતાબ્દી સમારોહમાં ભાગ લીધો

amdavadpost_editor
અયોધ્યા 30 ઓક્ટોબર 2024: જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ બુધવારે અયોધ્યામાં રામાયણ વાચક રામકિંકરજી મહારાજના શતાબ્દી સમારોહમાં ભાગ લીધો હતો. રામકિંકરજી...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તલગાજરડી વાયુમંડળમાં સદ્ગુરુ ભગવાન દાદાગુરુ, પૂજ્ય પિતામહ ત્રિભુવનદાસ બાપુને સ્મરણાંજલિ રૂપે કાકીડી ગામે રામકથાનું મંગલ ગાન આજે વિરામ પામે છે.

amdavadpost_editor
ત્રિભુવની રામકથા “માનસ પિતામહ” ની પૂર્ણાહુતિ ટાણે… તલગાજરડી વાયુમંડળમાં સદ્ગુરુ ભગવાન દાદાગુરુ, પૂજ્ય પિતામહ ત્રિભુવનદાસબાપુને સ્મરણાંજલિ રૂપે કાકીડી ગામે રામકથાનું મંગલ ગાન આજે વિરામ પામે...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નવા વરસની પહેલી કથાગંગા દેવભૂમિ ઋષિકેશથી ૭ નવેમ્બરથી વહેશે

amdavadpost_editor
સાધુ ભૂમિ કાકીડીની કથા વિરામ પામી; નવા વરસની પહેલી કથાગંગા દેવભૂમિ ઋષિકેશથી ૭ નવેમ્બરથી વહેશે. અવસર આવે ત્યારે લાભ લેવાની વૃત્તિ છોડી સામાનું શુભ કેમ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે

amdavadpost_editor
અમદાવાદ 26 ઓક્ટોબર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સ્થાપક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર 31 ઓક્ટોબરથી 04 નવેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. આ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુ સંપત્તિ નહીં સંતતિ માગે છે: મોરારિબાપુ

amdavadpost_editor
કાકીડીની” માનસ: પિતામહ “કથાનો આવતીકાલે વિરામ  મહુવા (તખુભાઈ સાંડસુર દ્વારા ) મહુવા તાલુકાના કાકીડી ગામે એક સ્મરણ કથાના રૂપમાં ગવાઈ રહેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસનની 945મી ...
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

“હું સંકલ્પનું ગંગાજળ હાથમાં લઈને કહું છું: રામાયણ અને મહાભારત રાખો અને તમને કંઈ મુશ્કેલી પડે તો અડિયો દડિયો મારા ઉપર!”-બાપુ

amdavadpost_editor
પધરામણીમાં ઉઘરાણીની ગંધ આવે છે,હકીકતમાં એ હરિ આવવાની વધામણી છે. ગ્રંથ નથી ડરાવતા,નાની-મોટી ગ્રંથિઓ બીવડાવે છે. લોભ અને ભયથી જે ધર્મનું આચરણ થાય એ ધર્મ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકશિક્ષણહેડલાઇન

પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા કરશે

amdavadpost_editor
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપૂ સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટમાં રામકથા યોજશે. આ કથાનો ઉદ્દેશ્ય વૃદ્ધોના કલ્યાણ તથા રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યોમાં સહયોગ કરવાનો છે. રાજકોટ સ્થિત સદ્ભાવના...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ગુરુ આંખથી, સાથથી અને ખોળા દ્વારા શરણ આપે છે: મોરારીબાપુ

amdavadpost_editor
પિતામહ એ છે જે ધર્મ અને અર્થ આપે છે. પિતામહ વ્યસનોથી મુક્તિ-મોક્ષ આપે છે. પિતામહ ઉદ્યમી બનાવે છે. બાપુએ કહી સાધુકૂળનાં મૂળની વાત. અરણ્યકાંડ પ્રેરણાનો,કિષ્કિંધાકાંડ...