Amdavad Post

Category : મનોરંજન

આંતરરાષ્ટ્રીયગુજરાતજીવનશૈલીફેશનમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો

amdavadpost_editor
ઓલિમ્પિક ચેમ્પિયન અને દુનિયાના સૌથી દમદાર આઇસ શોની નિર્માત્રી, દિગ્દર્શક, કોરિયોગ્રાફર અને મુખ્ય પ્રદર્શનકર્તા તાતિયાના નવકા, તેમની નવી પ્રોડક્શન “શેહેરઝાદે – આઇસ શો” સાથે ભારતીય...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

amdavadpost_editor
અમદાવાદ 27 સપ્ટેમ્બર 2024: અમદાવાદમા 27-9-24ના રોજ પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

BNI ગરબા નાઈટ: અમદાવાદની સૌથી ભવ્ય શેરી ગરબા ઈવેન્ટ તેની 11મી આવૃત્તિ માટે પરત ફરે છે

amdavadpost_editor
અમદાવાદ: BNI ગરબા નાઇટ, અમદાવાદની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ખાનગી શેરી ગરબા ઉજવણી, તેની 11મી આવૃત્તિ માટે પાછી ફરી છે, જે ભક્તિ,...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

“સોની લાઈવ પર ઓરિજિનલ માનવત મર્ડર્સમાં પ્રસિદ્ધ ડિટેક્ટિવ રમાકાંત એસ. કુલકર્ણીની ભૂમિકામાં આશુતોષ ગોવારીકર ચર્ચાનો વિષય બન્યા છે “

amdavadpost_editor
સોની લાઈવ રોચક ક્રાઈમ થ્રિલર સિરીઝ માનવત મર્ડર્સ લાવવા માટે સુસજ્જ છે, જે 1970માં રાષ્ટ્રઆખાને હચમચાવી દેનારી અત્યંત ભયાવહ ઘટનામાંથી એક છે. શોનું દિગ્દર્શન આશિષ...
ગુજરાતજીવનશૈલીભારત સરકારમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વયા મજમુદારની યશકલગીમાં ઓર એક પીછાં ઉમેરાયુ

amdavadpost_editor
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થતિમાં એશ્વર્યાએ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાષ્ટ્રગીત પણ ગાયુ વિદેશ પ્રધાન એસ. જયશાંકરે સોશિયલ મીડિયા પર ઐશ્વયાનો વિડિયો શેર કયો ન્યુયોર્ક...
ગુજરાતમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કહાં શુરુ કહાં ખતમની તાજી વાર્તા અને તાજી જોડી લોકોને આકર્ષી રહી છે – એક લાખથી વધુ ટિકિટ વેચાઈ હતી.

amdavadpost_editor
અમદાવાદ 22 સપ્ટેમ્બર 2024: પોપ સ્ટાર ધ્વની ભાનુશાળીની ફિલ્મ કહાં શુરૂ કહાં ખતમને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે, ફિલ્મની 1 લાખથી વધુ ટિકિટ વેચાઈ...
ગુજરાતજીવનશૈલીફેશનમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ટીએમસી ફેશન વીક એડીશન-૧ માં મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ હાજરી આપી

amdavadpost_editor
મોડલિંગ એક્ટિંગ માં પોતાનું આગવું સ્થાન ધરાવતી આ અભિનેત્રી એ જયપુર આ ફેશન વીક માં ભાગ લીધો હતો અમદાવાદ 22 સપ્ટેમ્બર 2024: ટીએમસી ફેશન વીક...
ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ‘ ફળિયું ગામઠી ગરબા’ ફેવરિટ ડેસ્ટિનેશન બનશે

amdavadpost_editor
એસજી હાઇવે પર આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ૩ ઓક્ટોબરથી ૧૧ ઓક્ટોબર સુધી ‘ફળિયુ ગામઠી’ ગરબા થીમ પર ટ્રેડિશનલ ગરબા મહોત્સવનું આયોજન નવરાત્રી નજીક આવી રહી છે,...
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

amdavadpost_editor
અમદાવાદ, સપ્ટેમ્બર, 2024: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી રહ્યું છે. 3થી11...
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

કવિ કમલ વોરાને વર્ષ 2024નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

amdavadpost_editor
પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી કવિને એમના સમગ્ર સર્જનના ઉપલક્ષ્યમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ...