રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા ગરબા ઈવેન્ટનું આયોજન, સર્વાઈકલ કેન્સરની રસી માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું
અમદાવાદ ઓક્ટોબર 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા રવિવારે વાઇબ્રન્ટ “બ્રોઘર સ્કાયલાઇન ગરબા”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો ગરબા રસિકોને ભક્તિ અને ઉદ્દેશ્ય...

