ભારતમાં પ્રથમ વખત, તાત્યાના નવકાનો વર્લ્ડ ક્લાસ આઈસ શો ‘શેહેરાઝાદે’ અમદાવાદના EKA એરેના ખાતે પહોંચ્યો
પ્રેમ, રોમાંચ અને કળાનું અનન્ય સમન્વય, મર્યાદિત સીટો, અનંત રોમાંચ આ ઓક્ટોબરમાં, ભારત એક અનોખા કાર્યક્રમનું સાક્ષી બનશે, જે દર્શકોને જાદુઈ અને આશ્ચર્યજનક દુનિયામાં લઈ જશે। ઓલિમ્પિક સોનાના પદક વિજેતાઅને વિશ્વ સિદ્ધ રશિયન...

