Amdavad Post

Category : ગુજરાત

ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વડોદરા જિલ્લામાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનને મળશે ગતિ, MGVCL દ્વારા ‘માસ મીટર રિપ્લેસમેન્ટ’ની કામગીરી હાથ ધરાશે

amdavadpost_editor
વડોદરા, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | વડોદરા જિલ્લામાં 4.60 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરત છે. કેન્દ્ર સરકાર અને CEA ની ગાઇડલાઇન મુજબ જૂના વીજ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા એપીઆઇ 5એલ એક્સ100ને સમકક્ષ સૌથી વધુ મજબૂત વેલ્ડેડ પાઇપનું ઉત્પાદન કરતી વિશ્વની પ્રથમ સ્ટીલ કંપની બની છે

amdavadpost_editor
અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (એબીએસ) દ્વારા પ્રમાણિત, મજબૂતીનાં પરિમાણો સહિત ઓફશોર એપ્લિકેશન્સ માટે કડક આંતરરાષ્ટ્રીય ધોરણોનાં અનુસરણની પુષ્ટિ કરે છે કંપની ઉચ્ચ પ્રદર્શન, મહત્ત્વપૂર્ણ સ્ટીલ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સીએ શિવમ ભાવસાર ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સૌથી યુવા પ્રમુખ બન્યા

amdavadpost_editor
79મી એન્યુઅલ જનરલ મીટિંગમાં સર્વાનુમતે ચૂંટાયા; યુથ લીડરશિપના એક નવા યુગની શરૂઆત અમદાવાદ, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનમાટે એક ઐતિહાસિક...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેરિકો પેરાશૂટ એડવાન્સ્ડ પ્રોટીન શેમ્પૂ સાથે હેર-ક્લીન્ઝિંગ સેગમેન્ટમાં પ્રવેશ પ્રવેશ કર્યો, તેની નવીનતા-આધારિત વૃદ્ધિ વ્યૂહરચનાને મજબૂત બની

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | ભારતની અગ્રણી FMCG કંપનીઓમાંની એક, મેરિકો લિમિટેડે આજે વાળની ​​સંભાળના ક્ષેત્રમાં ‘પેરાશૂટ એડવાન્સ્ડ પ્રોટીન શેમ્પૂ’ લોન્ચ કરીને હેર-ક્લીન્ઝિંગ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

વપરાયેલ ઓટોમોટિવ લુબ્રિકન્ટ્સ માટે સ્કેલેબલ સર્ક્યુલર ઇકોનોમી મોડેલ વિકસાવવા માટે HPCL અને ટાટા મોટર્સ ભાગીદારી કરે છે

amdavadpost_editor
મુંબઈ | ૨૬મી મે ૨૦૨૬ | મહારત્ન ઓઇલ માર્કેટિંગ કંપનીહિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) અને ભારતની સૌથી મોટી કમર્શિયલ વાહન ઉત્પાદકટાટા મોટર્સે વપરાયેલા ઓટોમોટિવ લુબ્રિકન્ટ્સના...
ગુજરાતરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

હિમાચલ પ્રદેશમાં યોજાયેલી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં અમદાવાદની વિદ્યાર્થીનીઓનો ગૌરવશાળી વિજય

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | ઓલ ઇન્ડિયા વાડો કાઈ કરાટે એસોસિયેશન દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ હિમાચલ પ્રદેશ તારીખ 24 મે 2026ના રોજ ધર્મશાલા...
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના સહયોગ સાથે “બદલાવ: ચેપ્ટર 1” નામના ભવ્ય લાઇવ કોન્સર્ટ પ્રોડક્શનને રજૂ કરવા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વાલ્મીકિ રામાયણ અદભૂત છે, શિવનું રામાયણ અવધૂત છે, તુલસીજીનું રામાયણ અનુભૂત છે.

amdavadpost_editor
ભાગવત સમાધિ ભાષા અને રામચરિતમાન હૃદયની ભાષાથી લખાયેલું છે. સત્તા પ્રધાન હોય ત્યારે સત પાછળ રહી જાય છે,આ દેશ અને દુનિયાનું દુર્ભાગ્ય છે. એક વાણી,એક...
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે અમદાવાદમાં અઝુરા રેન્જ અને નેક્સ્ટ જનરેશન ટ્રક્સની નવી રેન્જ લોન્ચ કરી, જે ગુજરાતમાં નીચું ટીસીઓ અને ગ્રાહક નફાકારકતા લાવે છે

amdavadpost_editor
અમદાવાદ, ગુજરાત | ૨૫મી મે ૨૦૨૬ | ભારતની સૌથી0 મોટી કમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે અમદાવાદમાં સિગ્ના, પ્રાઇમા અને અલ્ટ્રા રેન્જ સહિત નેક્સ્ટ...
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સ્પોર્ટ્સ અને ટેકનોલોજીનો સુભગ સમન્વયઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડ્રીમ ટેકનોલોજીના નવા ગ્લોબલ એમ્બેસેડર બન્યાં

amdavadpost_editor
‘ડ્રીમ ટુ વિન’ થીમ હેઠળ કરવામાં આવેલી આ ઐતિહાસિક સહભાગીદારી શ્રેષ્ઠતા, શિસ્ત અને સંપૂર્ણતાનેપામવાની સામુહિકકટિબદ્ધતાનામાધ્યમથી વૈભવી જીવનશૈલીને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે ભારત | ૨૫મી મે...