Amdavad Post

Category : જીવનશૈલી

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

આ સંસ્થાનાં સૂત્રોમાં ભારતીય દર્શન ખૂબ દેખાય છે, કોઇ માને ન માને અલગ વાત છે

amdavadpost_editor
સો ટકા શાંતિ શક્ય નથી,ત્રણ ગુણોથી નવ્વાણું ટકા શાંતિ સ્થાપી શકાય. યુનોનાં સંવિધાનમાં ભારતીય વિચાર છે પણ અહીંની સુરક્ષા સમિતિમાં ભારતને પ્રવેશ નથી! રામ સ્મરણ...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ સફળતાપૂર્વક “તેરે શહેર મેં V 2.0” મોટરસાઇકલ રાઇડનું સફળ આયોજન કર્યું

amdavadpost_editor
અમદાવાદ, 29 જુલાઇ, 2024: બાઇકર્સ ક્લબ અમદાવાદ એમ્બેસીએ મોટુલ ઇન્ડિયાના સહયોગથી “તેરે શહેર મેં V 2.0″નું સફળ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટ્રાફિક અને માર્ગ સલામતી...
ગુજરાતજીવનશૈલીફેશનરાષ્ટ્રીયહેડલાઇન

મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકા ઠક્કરે નવો અને વિશાળ સ્ટુડિયો લોંચ કર્યો

amdavadpost_editor
અમદાવાદ 28 જુલાઈ 2024: જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ પ્રિયંકા ઠક્કરે તેમના નવા અને વિશાળ સ્ટુડિયો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટનો શુભારંભ કરીને...
ગુજરાતજીવનશૈલીફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકા ઠક્કરે નવો અને સ્ટાઇલિસ્ટ સ્ટુડિયો લોંચ કર્યો

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 28મી જુલાઈ 2024:  જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ પ્રિયંકા ઠક્કરે તેમના નવા અને સ્ટાઇલિસ્ટ સ્ટુડિયો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટનો શુભારંભ...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કાફે ડેલી-ટેલ સાથે, નોવોટેલ અમદાવાદે કોફી પ્રેમીઓ માટે એક નવો કાફે કોન્સેપ્ટ રજૂ કર્યો

amdavadpost_editor
નોવોટેલ  અમદાવાદ ખાતેનું  કાફે  ડેલી-ટેલ કોફી પ્રેમીઓ માટે નવું  ડેસ્ટિનેશન છે ગુજરાત, અમદાવાદ – 27 જુલાઈ 2024: નોવોટેલ અમદાવાદે શનિવારે તેની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ધ સ્ક્વેરની...
ગુજરાતજીવનશૈલીબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડી’ડેકોરની કોન્શિયસ ફેબ્રિક બ્રાન્ડ સંસારે બ્રાન્ડ એમ્બેસેડર રણવીર સિંહ સાથે નવા દેશવ્યાપી ટીવીસીનું અનાવરણ કર્યું

amdavadpost_editor
ભારત, 27 જુલાઈ, 2024- ડી’ડેકોર, હોમ ડેકોર ફેબ્રિક્સમાં અગ્રણી, આજે તેની નવી બ્રાન્ડ, સંસારના રાષ્ટ્રવ્યાપી રિટેલ લોન્ચની જાહેરાત કરી. 50 મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં 350...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

“કલ્કિ 2898 એડી”: ચલો ભારત કી બાત સુનાતે હૈ – શાશ્વત પંડ્યા

amdavadpost_editor
“કલ્કિ 2898 એડી” ફિલ્મને લઈને કોલમિસ્ટ, પબ્લિક સ્પીકર તથા વિદ્યાર્થી એવા શાસ્વત પંડ્યાએ પોતાના વિચાર નીચે મુજબ પ્રસ્તુત કર્યા છે. નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત પ્રભાસની...
એક્ઝિબિશનગુજરાતજીવનશૈલીફેશનરાષ્ટ્રીયહેડલાઇન

પરમ્પરા એક્ઝિબિશન અને મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે

amdavadpost_editor
અમદાવાદ ૨૫ જુલાઈ ૨૦૨૪: મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરમ્પરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ...
ગુજરાતજીવનશૈલીમનોરંજનરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

amdavadpost_editor
ગુરુપૂર્ણિમા નિમિત્તે  ગાંધીનગરના સેક્ટર ૨૫માં આવેલી શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકોના માતા પિતા, શિક્ષકો તેમજ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું

amdavadpost_editor
અમદાવાદ 21 જુલાઈ 2024: સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ...