હિરો મોટોકોર્પએ SUPER SPLENDOR XTEC 2.0 રજૂ કર્યું ભારતની અત્યંત વિશ્વસનીય 125CC મોટરસાયકલે અપગ્રેડ પ્રાપ્ત કર્યુ!
નવી દિલ્હી | ૨૮મી મે ૨૦૨૬ | આખરી કોમ્યુટર મોટરસાયકલમાં તાજેતરમાં જ એક અપગ્રેડ થયું છે. વિશ્વની મોટરસાયકલ્સ અને સ્કુટર્સની સૌથી મોટી ઉત્પાદક હિરો મોટોકોર્પએ,...

