વડોદરા જિલ્લામાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનને મળશે ગતિ, MGVCL દ્વારા ‘માસ મીટર રિપ્લેસમેન્ટ’ની કામગીરી હાથ ધરાશે
વડોદરા, ગુજરાત | ૨૬મી મે ૨૦૨૬ | વડોદરા જિલ્લામાં 4.60 લાખથી વધુ સ્માર્ટ મીટર કાર્યરત છે. કેન્દ્ર સરકાર અને CEA ની ગાઇડલાઇન મુજબ જૂના વીજ...

