Amdavad Post

Category : એજ્યુકેશન

એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારતના મેન્યુફેક્ચરિંગ અને હાઈ-ટેક્નોલોજી ક્ષેત્ર માટે ભવિષ્યની જરૂરિયાત મુજબ ટેલેન્ટ તૈયાર કરવા NAMTECH અને સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU)એ કોલોબ્રેશન કર્યુ.

amdavadpost_editor
બંન્ને યુનિવર્સિટીના આ સહયોગ હેઠળ ભવિષ્યલક્ષી અભ્યાસક્રમો, ઉદ્યોગ સાથે જોડાયેલ કૌશલ્ય વિકાસ તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ઉદ્યોગમાં પ્રાયોગિક અનુભવ પર ખાસ ભાર મૂકવામાં આવશે....
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

MICA અને IGNCAએ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સંચાર વચ્ચે સેતુ રચવા માટે હાથ મિલાવ્યા

amdavadpost_editor
ભાગીદારી અંતર્ગત બે સંયુક્ત પ્રમાણપત્ર કાર્યક્રમો, હસ્તકળા ક્ષેત્રે સંયુક્ત સંશોધન, વિદ્યાર્થીઓ માટે ફીલ્ડ ઇમર્શન અને કારીગરોના ક્ષમતા વિકાસ માટે પહેલ અમદાવાદ, ગુજરાત | ૦૩ સપ્ટેમ્બર...
એજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા “સક્ષમ કન્યા યોજના” અંતર્ગત ૧૦૦ થી વધુ દીકરીઓને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી

amdavadpost_editor
કર્મા ફાઉન્ડેશન અને N.K પ્રોટીન્સ દ્વારા “સક્ષમ કન્યા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 490 દીકરીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે  અમદાવાદ, ગુજરાત | ૨૬ ઓગસ્ટ...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

તમારી MBA પ્રવેશ યાત્રા શરૂ કરો: SNAP 2026 અરજીઓ હવે ખુલી છે

amdavadpost_editor
પુણે, ભારત | ૨૫મી ઓગસ્ટ ૨૦૨૬ | સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી)એ MBA ઉમેદવારો માટે રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા, સિમ્બાયોસિસ નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SNAP) 2026 માટે...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન રાઉન્ડનું સમાપન

amdavadpost_editor
ગાંધીનગર, ગુજરાત | ૨૪મી ઓગસ્ટ ૨૦૨૬ | વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ (YiP) 2026 નો બીજો અને અંતિમ દિવસ આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા...
એજ્યુકેશનગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

જય જલિયાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “સરસ્વતી સન્માન સમારંભ – ૨૦૨૬”નું ભવ્ય આયોજન

amdavadpost_editor
શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અમદાવાદ, ગુજરાત | ૨૩મી ઓગસ્ટ ૨૦૨૬ | જય જલિયાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ – અમદાવાદ દ્વારા લોહાણા...
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગાંધીનગરમાં વેસ્ટર્ન રીજન રાઉન્ડનો પ્રારંભ

amdavadpost_editor
ગાંધીનગર, ગુજરાત | ૨૨મી ઓગસ્ટ ૨૦૨૬ | યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ (YiP) 2026 ના વેસ્ટર્ન રીજન રાઉન્ડનો આજે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે પ્રારંભ થયો , જેમાં...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

QS I-GAUGE ની ભારતીય શિક્ષણમાં AI પર રાષ્ટ્રીય શિખર પરિષદમાં જવાબદારીપૂર્વક અને ગુણવત્તા આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવા પર ભાર

amdavadpost_editor
શિક્ષણ ક્ષેત્રના નેતાઓ, નીતિ-નિર્માતાઓ અને ટેક્નોલોજી નિષ્ણાતોએ AI માટેની તૈયારી, ગવર્નન્સ, શૈક્ષણિક અખંડિતતા અને ભારતમાં શિક્ષણના ભવિષ્ય અંગે ચર્ચા કરી ગાંધીનગર, ગુજરાત | ૨૧મી ઓગસ્ટ...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

કર્ણાવતી યુનિવર્સિટીએ જિઓગેમ્સ ના સહયોગથી ‘કર્ણાવતી ઈનોવેશન સેન્ટર’ નો પ્રારંભ કર્યો

amdavadpost_editor
ગાંધીનગર, ગુજરાત | ૨૦મી ઓગસ્ટ ૨૦૨૬ | ઉદ્યોગ-સંકળિત શિક્ષણને મજબૂત કરવા તેમજ નવી ઉભરતી ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે, કર્ણાવતી યુનિવર્સિટીએ...
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) દ્વારા ANTHE 2026 લોન્ચ: વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા સમજવામાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે મદદ કરતી ભારતની સૌથી મોટી ટેલેન્ટ હન્ટ એક્ઝામ

amdavadpost_editor
ભારતની સૌથી લાંબા સમયથી ચાલી રહેલી ટેલેન્ટ હન્ટ પરીક્ષાએ છેલ્લા ૧૬ વર્ષમાં ૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન નોંધાવ્યું છે. વૈજ્ઞાનિક મૂલ્યાંકન, રાષ્ટ્રીય સ્તરનું બેન્ચમાર્કિંગ અને...