Amdavad Post

Category : ધાર્મિક

ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કાલિકા જીવન અને મૃત્યુનુંસમન્વયી સ્વરુપ છે. રામાયણ પણ જીવન અને મૃત્યુનું સમન્વિત રૂપ છે.

amdavadpost_editor
વ્યાસપીઠ જીવન અને મૃત્યુ બંને શીખવે છે. ગુરુમાં પરંપરા હોય છે,બુધ્ધપુરુષપરંપરામુક્ત હોય છે. ગોકર્ણ(કર્ણાટક)ની ભૂમિથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસે બાપુએ કહ્યું કે કથાને હું પ્રેમયજ્ઞ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકપર્યાવરણબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

પહેલુ નોરતુંની નવરાત્રી ઇવેન્ટમાં વોટરબોક્સના ઇકો ફ્રેન્ડલી હાઇડ્રેશન સોલ્યુશન્સની સાથે એક ગ્રિનર પહેલ

amdavadpost_editor
ભારતની પ્રથમ પેપર વોટર બોટલ: વોટરબોક્સ અત્યંત અપેક્ષિત ઇકો-ફ્રેન્ડલી નવરાત્રી ગરબા ઇવેન્ટપહેલુ નોરતુંમાં વોટર પાર્ટનર બની ગઇ છે. આ તહેવાર, જે કલ્ચરલ અને સસ્ટેનેબલ ગ્રોથ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વારાણસી નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

amdavadpost_editor
બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મિરઝાપુર અને ભદોઈથી વારાણસી તરફ આવી રહેલા એક ટ્રેક્ટરને બેકાબૂ બનેલા ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી અને એ...
ગુજરાતજીવનશૈલીધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

પૂર્વા મંત્રીએ અંકલેશ્વર નવરાત્રીમાં ધૂમ મચાવી : સંગીત અને સંસ્કૃતિની ઉત્સાહભેર ઉજવણી

amdavadpost_editor
નવરાત્રીના વાઇબ્રેન્ટ સેલિબ્રેશનમાં પૂર્વાના ધમાકેદાર પર્ફોર્મન્સથી લોકો મંત્રમુગ્ધ, રસિયાઓમાં અનેરી તાજગી સાથે જોરદાર ઉમંગ અને ઉત્સાહ ફેલાયો છે આંતરરાષ્ટ્રીય પોપ કલાકાર અને ગાયિકા-ગીતકાર, પૂર્વા મંત્રી,...
ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન Amazon.inના દુર્ગા પૂજા સ્ટોરમાંથી એથનિક આઉટફિટ, પૂજાની સામગ્રી અને બીજું ઘણું બધું ખરીદો

amdavadpost_editor
એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2024 હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ગ્રાહકો અજોડ ડીલ્સ, મોટી બચત અને Amazon.in પર વિવિધ કેટેગરીઓમાં લૉન્ચ કરવામાં આવતી 25,000થી...
ગુજરાતધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : ગુજરાતી ફિલ્મ કર્મા વોલેટના કલાકારોએ હાજરી આપી

amdavadpost_editor
અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે....
ગુજરાતધાર્મિકમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 : સંગીત, ગરબા અને ભક્તિનો બેજોડ સંગમ

amdavadpost_editor
અમદાવાદ: શહેરના ગરબા પ્રેમીઓ માટે આ વર્ષે ડિજિટલ ડાઇવ એન્ટરટેઇનમેન્ટ ફરી એકવાર ખૂબજ આતુરતાથી રાહ જોવાતા શક્તિ સંધ્યા રાસ-ગરબા સિઝન 2 લઇને આવી ગયું છે. પ્રમુખ સ્વામી મહોત્સવ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહાબલેશ્વર,શિવને સમર્પિત ભૂમિ ભદ્રકાલી કોલેજ ગ્રાઉન્ડ ગોકર્ણ-કર્ણાટકથી ક્રમમાં ૯૪૪મી રામકથાનો આરંભ થયો

amdavadpost_editor
માનસ કાલિકા મહેશ એન.શાહ કથા ક્રમાંક-૯૪૪ દિવસ-૧ તા-૫ ઓક્ટોબર દંતકથારૂપી ગોકર્ણની ભૂમિ પર મંડાઇ કાલિકા કથા આપણું સૌભાગ્ય છે કે રામચરિતમાનસે આપણને પકડ્યા છે. રામચરિત...
ગુજરાતજીવનશૈલીધાર્મિકબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ફાલ્ગુની પાઠકની મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ એટલે જાણે સૂર-તાલ અને ગરબાનો ત્રિવેણી સંગમ!

amdavadpost_editor
ગુજરાત, અમદાવાદ 02 ઓક્ટોબર 2024: મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રિ ખાતે વિશ્વ વિખ્યાત ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના તાલે ગરબે ઝૂમવા નાના બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝનો...
ગુજરાતજીવનશૈલીધાર્મિકફેશનબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સજાવટથી લઈ ભક્તિ સુધી Amazon.in પર નવરાત્રી સ્ટોર ફેસ્ટીવલ અને સેલિબ્રેશન માટેની વસ્તુઓ સાથે સુસજ્જ બન્યો

amdavadpost_editor
નવરાત્રી માટે તૈયાર થવા માટે પરંપરાગત પોશાકો, તહેવારોના વ્યંજનો, આધુનિક ઈલેક્ટ્રોનિક્સ તથા હોમ એપ્લિયન્સ તથા અન્ય આવશ્ય વસ્તુઓનો આનંદ લો  બેંગ્લુરુ 30 સપ્ટેમ્બર 2024:  આ...