Amdavad Post
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

માનનીય ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ યુથ એમ્બેસેડર વિદિત શર્માના રાજ્યવ્યાપી “Mind Strong Gujarat” માનસિક આરોગ્ય જાગૃતિ અભિયાનની પ્રશંસા કરી — “No To Drugs | No To Suicide”

અમદાવાદ, ગુજરાત | ૨૨ મે ૨૦૨૬ | માનનીયઉપમુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ યુથ એમ્બેસેડર વિદિત શર્માને તેમના રાજ્યવ્યાપી માનસિક આરોગ્ય જાગૃતિ અભિયાન “Mind Strong Gujarat” માટે શુભેચ્છાઓ અને પ્રશંસા પાઠવી. આ અભિયાન હવે “Mind Strong India” તરફ આગળ વધી રહ્યું છે.

વિદિત શર્માના નેતૃત્વ હેઠળ ગુજરાતની 37 કોલેજ અને યુનિવર્સિટીઓમાં માનસિક આરોગ્ય જાગૃતિ સત્રો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા છે, જેના દ્વારા 10 લાખથી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં આવ્યું છે.

આ અભિયાન દ્વારા માનસિક આરોગ્ય જાગૃતિ, આત્મહત્યા નિવારણ, ડ્રગ્સ વિરોધી જાગૃતિ અને સકારાત્મક જીવનશૈલી માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.

અભિયાનનો મુખ્ય સંદેશ છે: “No To Drugs | No To Suicide”

વિદિત શર્માએ માનનીય ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા તેમના કાર્યાલય અને વિભાગ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ, સ્ટાફ સભ્યો અને સહયોગીઓનો માર્ગદર્શન અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો.

આ પહેલ હવે “Mind Strong Gujarat” થી “Mind Strong India” તરફ આગળ વધી રહી છે.

Related posts

‘પ્રવાસી રાજસ્થાની દિવસ 2025’ – રાજસ્થાનના ઔદ્યોગિક પરિદૃશ્ય પર એક ખાસ સત્ર

amdavadpost_editor

નેટફ્લિક્સની સસ્પેન્સ થ્રિલર સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’ના પ્રમોશન માટે અભિનેતા પ્રતીક ગાંધી અને સન્ની હિંદુજા અમદાવાદની મુલાકાતે

amdavadpost_editor

પારુલ યુનિવર્સિટીએ ડાયનેમિક ઓનલાઈન કોર્ષિસમાં વધારો કર્યો : શૈક્ષણિક ઉન્નિતિ માટે આજે રજિસ્ટ્રેશન કરાવો

amdavadpost_editor

Leave a Comment