Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સિટીના સિંધુ ભવન ખાતે આવેલા અનહત લૉન ખાતે ઓરા સ્ટુડિયોનું ગ્રાન્ડ લોન્ચિંગ

અમદાવાદ, ગુજરાત | ૨૯મી ઓગસ્ટ ૨૦૨૬ | કોઈ પણ વસ્તુ તૈયાર એટલે કે ક્રિએટ કરવા માટે કોઈપણ સારા સ્ટુડિયોની જરૂર પડતી હોય છે. ત્યારે પોતાની ક્રિએટિવિટી અથવા ધંધાકીય દૃષ્ટિએ ભેગા મળીને કામ કરવા માટે હવે સિટીના સિંધુ ભવન ખાતે આવેલા અનહત લોન ખાતે આજે ઓરા સ્ટુડિયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકો માટે જીવન કૌશલ્યના વિકાસ કાર્યક્રમ અને સિટીના યુવાઓથી માંડીને વડીલો તથા આ સ્ટુડિયોમાં આવીને ઈવેન્ટ કેવી રીતે શરૂ કરવી અથવા કોઈ પણ સમુદાય સાથે બેસીને કોઈ પણ વિષય પર ચર્ચા અથવા તેના વિચારો શેર કરી શકે તે માટે એક અલગ અને અત્યાધુનિક સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

== સમાપ્ત ==

Related posts

સોની લાઈવ દ્વારા રામ માધવાનીના શો ધ વેકિંગ ઓફ નેશનનું ટ્રેલર રજૂ

amdavadpost_editor

ઇન્દ્રિયા, આદિત્ય બિરલા જ્વેલરીએ ‘સ્પાર્કરલ લાઇક નો અધર’ કેમ્પેન લોન્ચ કરી, જે ડાયમંડના ચમકાટને ખાસ ધ્યાનમાં લાવે છે

amdavadpost_editor

એયુ જયપુર મેરેથોન 2026નું ભવ્ય પોસ્ટર લંડનના હાઉસ ઓફ કોમન્સ ખાતે લોન્ચ કરવામાં આવ્યું

amdavadpost_editor

Leave a Comment