Amdavad Post
ગુજરાતજીવનશૈલીબિઝનેસમનોરંજનરમતગમતરાષ્ટ્રીયહેડલાઇન

GCCI યુથ પ્રીમિયર લીગમાં એચટુઓ – આસોપાલવની ટીમો ચેમ્પિયન

ગુજરાત, અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: GCCI યુથ વિંગ દ્વારા જીવાયપીએલ VII (જીસીસીઆઈ યુથ પ્રીમિયર લીગ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ આઠ ટીમોમાં ઈબકો, આઈમાર્ક, સ્ટેલર ગેલેક્સી, એએસબી ટ્યુબ્સ, એચટુઓ કાર્સ સ્પા, આરએમપી એડવાઈસર્સ, આસોપાલવ અને વિમલ વેલનેસ સામેલ હતી. પુરુષ કેટેગરીમાં એચટુઓ કાર્સ સ્પા એ ટ્રોફી પર કબજો કર્યો હતો. જ્યારે મહિલા કેટેગરીમાં આસોપાલવની ટીમે બાજી મારી હતી. આ ટુર્નામેન્ટ 3 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 130 ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

Related posts

ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો

amdavadpost_editor

વિદ્યાર્થીઓના વિકાસ માટે પ્રેરણાદાયક માર્ગદર્શન: હર્ષ દવે દ્વારા મહત્વપૂર્ણ સંવાદ

amdavadpost_editor

ફ્રીડમ સેલની ડીલ્સ ચૂકી ગયા? એમેઝોન મેગા ડીલ ડેઝ તમારા કાર્ટમાં ફરીથી બચત કરવાની બીજી તક લઈને આવ્યું છે!

amdavadpost_editor

Leave a Comment