Amdavad Post
ઈ-કોમર્સ માર્કેટપ્લેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

1થી 5 જૂન, 2025 દરમિયાનAmazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને તમારા ઘરને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર કરો

  • 750થી વધારે સીઝનલ અને સદાબહાર બેસ્ટસેલર્સ પર સૌથી ઓછી કિંમતે પ્રાપ્ત થનારી આકર્ષક ડીલ્સનો લાભ ઉઠાવો
  • એમેઝોન પે ઑફર્સ મારફતે હૉમ, કિચન, સ્પોર્ટ્સ અને આઉટડોર પ્રોડક્ટ્સની રૂ. 1,200ની લઘુત્તમ ખરીદી પર રૂ. 150 સુધીનું 10% કૅશબૅક મેળવો
  • નાના એપ્લાયેન્સિસ અને ફર્નિચર પર રૂ. 1,200 સુધીનું 10% કૅશબૅક પણ મેળવો
  • આ ઉપરાંત, ગ્રાહકો એર કૂલર, સ્વિમિંગ એસેસરીઝ અને પાણીની બોટલો સહિત સમરની શ્રેષ્ઠ ડીલ્સનો પણ લાભ ઉઠાવી શકે છે
  • વધુમાં બેંક ઑફ બરોડા, કેનેરા, ફેડરલ બેંક, એચએસબીસી, આઇડીએફસી અને યસ બેંકના ટ્રાન્ઝેક્શનો પર 10% સુધીનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવો* 

બેંગ્લુરુ 30 મે 2025: Amazon.inના હૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને તમારા ઘરને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર કરી લો, જેમાં તમને હૉમ, કિચન, આઉટડોર પ્રોડક્ટ્સના વ્યાપક વિકલ્પો પર મળશે શ્રેષ્ઠ ડીલ્સ. રોબોટિક વેક્યુમ અને વૉટર પ્યુરિફાયર્સથી માંડીને કૂલર્સ, પાણીની બોટલો, સ્વિમિંગ એસેસરીઝ, ફર્નિચર સુધી તમને ઉનાળામાં ઠંડક મેળવવા અને આરામદાયક રહેવા માટેની બધી જ જરૂરી ચીજો મળી રહેશે. ગ્રાહકો 1થી 5 જૂન, 2025 દરમિયાન એક્વાગાર્ડ, નરવાલ, વેગા જેવી બ્રાન્ડ્સની આકર્ષક ડીલ્સનો લાભ ઉઠાવી શકશે.

વધુ ઑફરો અને પ્રોડક્ટ જોવા માટે અહીંક્લિક કરો.

અગ્રણી પાર્ટનર બેંકો તરફથી આકર્ષક ઑફરો

બેંક ઑફ બરોડા, કેનેરા, ફેડરલ બેંક, એચએસબીસી, આઇડીએફસી અને યસ બેંકના ટ્રાન્ઝેક્શનો પર 10% સુધીનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો*

એમેઝોન પેની સાથે મોટા રીવૉર્ડ્સ મેળવો

એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરનારા ગ્રાહકો આકર્ષક રીવૉર્ડ્સની સાથે અમર્યાદિત 5%(પ્રાઇમ મેમ્બર્સ) અને 3%(નોન-પ્રાઇમ મેમ્બર્સ) કૅશબૅક મેળવી શકે છે. આથી વિશેષ પાત્ર ગ્રાહકો એમેઝોન પે લેટરની સાથે રૂ. 60,000 સુધી મેળવી શકે છે. વધુ જાણકારી માટે એમેઝોન પેની મુલાકાત લો. 

એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ મેળવીને વધુ બચત કરો!

પ્રાઇમ એ એમેઝોન દ્વારા પૂરી પાડવામાં આવતી શ્રેષ્ઠ રજૂઆતોમાંથી એક છે અને તે તેના સભ્યોને ઝડપી, ફ્રી ડીલિવરી, બચત, સુવિધા અને મનોરંજન જેવા બધાં જ લાભ એક પરવડે તેવી મેમ્બરશિપમાં પૂરાં પાડે છે. ભારતમાં તેના સભ્યોને 10 લાખથી વધુ ઉત્પાદનો પર એક જ દિવસમાં ફ્રી ડીલિવરી અને 40 લાખથી વધુ ઉત્પાદનો પર બીજા જ દિવસે ડીલિવરી, એમેઝોન પે આઇસીઆઇસીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવેલી તમામ ખરીદીઓ પર અમર્યાદિત 5%કૅશબૅક, પ્રાઇમ ડેના રોજ એક્સક્લુસિવ ઍક્સેસ અને એમેઝોનના અન્ય સેલ ઇવેન્ટ અને ડીલના વહેલા ઍક્સેસ જેવા લાભ પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત, એમેઝોન પ્રાઇમ,પ્રાઇમ વીડિયોની સાથે પુરસ્કાર-વિજેતા ફિલ્મો અને ટીવી શૉનું અમર્યાદિત ઍક્સેસ, એમેઝોન મ્યુઝિક પર જાહેરખબર વગરના લાખો ગીતો અને લાખો પોડકાસ્ટનું અમર્યાદિત ઍક્સેસ, ઈ-બૂક્સ, મેગેઝિન અને કૉમિક્સનું ફ્રી રોટેટિંગ-સિલેક્શન તથા પ્રાઇમ ગેમિંગમાં માસિક ફ્રી-ઇન ગેમ કન્ટેન્ટ અને લાભનું ઍક્સેસ પૂરું પાડે છે. ભારતમાં કોઈ પણ વ્યક્તિ વાર્ષિક રૂ. 1,499ની મેમ્બરશિપ ખરીદીને પ્રાઇમમાં જોડાઈ શકે છે, જેમાં તેમને મળે છે ખરીદી અને મનોરંજનના પૂરેપૂરા પ્રાઇમ લાભ, રૂ. 799માં પ્રાઇમ લાઇટ મેમ્બરશિપ લઈ શકે છે, જેમાં તેમને ખરીદીના પૂરેપૂરાં લાભ અને પ્રાઇમ વીડિયોના મર્યાદિત લાભ પ્રાપ્ત થાય છે તથા તેમાં પ્રાઇમ વીડિયો કે એમેઝોન મ્યુઝિક જેવા કોઈ ડિજિટલ કે મનોરંજનના લાભનો સમાવેશ થતો નથી. પ્રાઇમમાં હમણાં જ જોડાવા માટે amazon.in/primeની મુલાકાત લો.

એમેઝોન બિઝનેસની સાથે જીએસટી સંબંધિત લાભ મેળવો

બિઝનેસ બાયર્સ એમેઝોન બિઝનેસ પર મોટી બચત કરી શકે છેઃ એમેઝોન બિઝનેસના ગ્રાહકો વિવિધ કેટેગરીઓમાં તેમણે કરેલી ખરીદીઓ પર જથ્થાબંધ ડિસ્કાઉન્ટની સાથે જીએસટી ઇન્વોઇસ પર 28% સુધીની એક્સટ્રા બચત કરી શકે છે. આ ઑફરોનો લાભ લેવા Amazon Business માટે નોંધણી કરાવો*

Related posts

Xiaomi એ સ્માર્ટફોન X AIoT અનુભવને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે Redmi Note 14 5G સિરીઝ અને સ્માર્ટ ઑડિયો પ્રોડક્ટ્સનું અનાવરણ કર્યું

amdavadpost_editor

ટાટા મોટર્સ દ્વારા ઈવી ઈકોસિસ્ટમનું મજબૂતીકરણઃ ઈલેક્ટ્રિક એસસીવી માટે હવે 25,000 પબ્લિક ચાર્જર્સ ઉપલબ્ધ

amdavadpost_editor

એસકે સુરત મેરેથોનની તૈયારીઓ પૂરજોશમાં, મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે

amdavadpost_editor

Leave a Comment