Amdavad Post
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

કેપ્ટન સ્મિતને શુભેચ્છાઓ પાઠવતા મોરારી બાપુ

અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓક્ટોબર ૨૦૨૬ | કેપ્ટન સ્મિતના બહાદુરી ને કારણે આજે સમગ્ર દેશનું મસ્તક ગૌરવથી ઉંચું ઉઠ્યું છે. કટાકટીની ઘડીએ કેપ્ટન સ્મિતએ સમયસુચકતા વાપરી ૧૮૦ લોકોનાં પ્રાણની રક્ષા કરી હતી. સતત હનુમાન ચાલીસા નો પાઠ કરતા કરતા કેપ્ટને ૧૮૦ નિર્દોષ લોકોનાં જીવ બચાવવા પોતાની જાતને હોડમાં મૂકી હતી. 
પૂજ્ય મોરારી બાપુએ કેપ્ટન સ્મિતના બહાદુરી ભર્યા કાર્યને હ્રદયપૂર્વક બિરદાવ્યું છે. પૂજય બાપુએ આજે તેમનાં પિતા અને અન્ય પરિવારજનો સાથે ટેલિફોનિક વાર્તાલાપ પણ કરીને  સૌને શુભેચ્છાઓ પાઠવી છે અને કેપ્ટન સ્મિત જલ્દીથી પોતાનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરી છે.
== સમાપ્ત ==

Related posts

આસાની ચાહતા કિરાણા માલિકોમાં કોક બડી પસંદગીનું રિટેઈલ એપ બની ગયું

amdavadpost_editor

ક્રિકેટ જ્યારે પૉઝ થાય છે, મ્યુઝિક વાગે છે ત્યારે કોકા-કોલા ઈન્ડિયા આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સેમી-ફાઈનલને રિફ્રેશ કરે છે

amdavadpost_editor

ભારતની પ્રાઇમ ફોકસ જનરેટિવ AI, કન્ટેન્ટ સર્જનના ભવિષ્યને સશક્ત બનાવવામાં વૈશ્વિક સ્તરે આગેવાની લે છે

amdavadpost_editor

Leave a Comment