Amdavad Post
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

રોટરી ક્લબ ઓફ અસ્મિતા અંતર્ગત શપથ ગ્રહણ કાર્યેક્રમ યોજાયો

અમદાવાદ જુલાઈ ૨૦૨૪:

રોટરી ક્લબ ઓફ અસ્મિતા અંતર્ગત રવિવારે, શ્રીમતી રીયા અસુદાનીએ પ્રમુખપદે અને શ્રીમતી નેહા શાહએ સેક્રેટરીપદે શ્રી મોહન પરાશરજીની સાક્ષીમાં શપથગ્રહણ કર્યા અને કાર્યભાર સંભાળ્યો ઉપરાંત બોર્ડ મેમ્બર્સે પણ શપથગ્રહણ કર્યા.

Related posts

સંસ્કૃતિ અને નેટવર્કિંગનો તકોનો એક અનોખો સમન્વય એટલે BNI રાત્રિના ગરબા

amdavadpost_editor

ફ્લાઇટ બાય રિલેક્સો ફૂટવેર લી. એ 2024 માટે તેના સ્પ્રિંગ સમર કલેક્શનનું અનાવરણ કર્યું

amdavadpost_editor

અમદાવાદના ભાડજ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત મહાકાવ્ય “સાવિત્રી “પર સાત દિવસીય સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞનું આયોજન

amdavadpost_editor

Leave a Comment